Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 265
________________ FEAR મિત્રા ! મુંબઈમાં ભરાયેલા જૈનયુવકપરિષા અધિવેશન પર ન્યાયવિજયજી મહારાજે માલેલા પેાતાના સન્દેશ Jain Education International == છે. આજે જૈન કેમ થવાય ? એ આપણે પ્રથમ જાણવું અગત્યનું આપણી સૃષ્ટિ પર એકાન્ત' દુરાગ્રહનાં પટલ' ચઢી ગયાં છે. એવુ જ એ પરિણામ છે કે સમાજમાં ચારે ખાજુ ઝઘડાની લ્હાય સળગી રહી છે. જે દૂષિત ‘ એકાન્ત વાદ' ને ચીરવા માટે ભગવાન મહાવીરે પ્રચંડ પુરૂષાથ સેવ્યેા હતેા, તે એકાન્તના‘રાગ’ આજે આપણને લાગુ પડયે છે, અને સડી રહ્યા છીએ. છતાં ખૂબી એ છે કે આપણે પેાતાને મહાવીરના કહેવડાવીએ છીએ ? મહાવીરના ઉપાસક કેવા હોય ? એ મહાત્ પ્રભુના સંઘ કેવા હોય ? એના સૉંઘમાં અંદર-અંદર વૈર-વિધની હોળી સળગે ખરી ? આજે આપણે ઉધે રસ્તે ચઢી ગયા છીએ! આપણું વલણુ આજે અધોગતિ તરફ છે! અનેકાન્તતત્ત્વના આદશ, જે, મહાવીરના તપઃસાધનના કુલ સ્વરૂપે જૈનદર્શનની ઉંચામાં ઉંચી વિભૂતિ છે, એના ઉપયોગ આપણે જીવનમાં કયારે કરતાં શિખીશું ? જૈનદર્શન એ આત્મદર્શન છે અને અત એવ એ વિશ્વદર્શન છે. એમાં અખિલ જગના સમાવેશને સ્થાન છે. પણ આજે આપણી કેટલી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268