Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 264
________________ એક કરુણ અરજ સજ્જના ! આપણે અન્દર અન્દર આજ ઘણા વખતથી લડી રહ્યા છીએ. ક્ષુ લડચા, ઘણું ઝઘડયા, અને એને પરિણામે આજે શાસનની નાકા ખરાએ ચઢી ગઇ છે. વીરના ભક્તની આ વીર-ભક્તિ ! મહાવીરના ઉપાસકેાની આ શાસનસેવા ! ખરેખર અજ્ઞાનનાં પડળ આપણને ઉધે રસ્તે દેરી રહ્યાં છે અને દિવસે દિવસે આપણે આપણી છિન્ન-ભિન્ન દશા વધારતા જઇએ છીએ. સમાજ સડી રહ્યા છે અને શાસન નિસ્તેજ થતું ચાલ્યુ છે. એ તરફ આપણે ધ્યાન નથી આપવું કે ? ફિરકાઓના ઝડા, ગોના ઝઘડા, નાત-જાતના ઝઘડા, ધમ સ્થાનેાના અઘડા, તીર્થાંના ઝઘડા, સાધુએના ઝઘડાં, સાધ્વીઓના ઝઘડા, શ્રાવકોના ઝઘડા, સઘના ઝઘડા એમ જૈન શાસનના ગગનાંગણમાં સત્ર કલહ-કકાસનાં, કુસપનાં, વેર-ઝેરનાં, ઇર્ષ્યા-દ્વેષ અને અદેખાઇનાં ઘનાર વાદળ છવાઈ રહ્યાં છે. પૈસે-ટકે સમાજ ઘસાતા જાય છે. એકારીના ત્રાસે જૈના ખુવાર થતા ચાલ્યા છે. બળમાં, બુદ્ધિમાં અને લાગવગમાં જૈને પછાત પડી ગયા છે. વિદ્યા, કળા અને હુન્નર–શિક્ષણના પ્રચાર કરવા તરફ અને શક્તિ-વિકાસનાં સાધના યાજવા તરફ જૈન સરદારોનાં આંખમી‘ચામણાં છે. આમ દરેક બાજુની અધગતિના પરિણામે આપણે શુ જોઇ રહ્યા છીએ ? વઢાડે જૈન કામમાંથી સાત-આઠ હજારના ઘાણ વળતા જાય છે; જ્યારે નવા જૈનાના ઉમેરા તે આકાશમાં ! જે સમાજ નાત-જાતના અનેક ટુકડાઓમાં વ્હેંચાઈ ગયા હોય, ખળ તથા કૈવત ગુમાવી નબળાઇ અને કાયરતાના ભાગ થઇ પડયા હાય અને ક્રુસ`પની ભડભડતી આગમાં ખદખદી રહયા હાય તે સમાજનું ભવિષ્ય કેવું કલ્પવું ? ઉર્ફે ! નજર ઉઘાડીને જોવાની પણ કયાં નવરાશ છે કે, સમાજનાં ગાડાં કર્યાં હુકાઇ રહયાં છે! આ ! શાસનદેવ! વિનાશના પર્થે જતાં સમાજને અચાવ! —ન્યાયવિજય. ( પ્રમુદ્ધ જૈન' માં પ્રકાશિત ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268