Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 262
________________ છતાં કુદરતે મદદ ન આપી. આખરે મેં તથા મારા પિતાએ આવશ્યક વ્રત-પચ્ચકખાણ કરાવ્યાં, અને ચાર-પાંચ મિનિટમાં જય જય નાદાના શુદ્ધ ધ્વનિ સાથે સંપૂર્ણ સમાધિમાં પંડિત મરણે તેમણે દેહ છે. દવે મારા જીવનસખાને મારી પાસેથી ખુંચવી લીધા . મારા હૃદયને આ આઘાત ન સહન થાય તે સજજડ લાગે. તે પણ મેં મારા મનને કબજે રાખ્યું. અને કઈ પણ લૈકિક મૂર્ખ રૂઢિ જેવી કે રડવું, કુટ, છેડા લેવા, પિક મૂવી, તેવી એક પણ મૂખ કિયા મેં કરી નથી. બચપણથી જ હું તે રૂઢિને ધિક્કારનારી છું. તેમજ મારા સહધર્મચારીની મને તેજ આજ્ઞા હતી કે તારે મારી પછવાડે કઈ પણ મૂખ રૂઢિને વશ ન થતાં સંપૂર્ણ સુધરે કરી આપણાં સ્ત્રી-પુરૂષની સમાજમાં ઉત્તમ આદર્શ રજુ કરે. આ પ્રમાણે અમારા પતિના વિચાર હતા. તે વિચારને આપ સાહેબે આ ચોમાસામાં ઉપદેશામૃતનાં વારિ સિંચી વિશેષ ઢ બનાવ્યા. એટલે મેં તે મૂખ રૂઢિને અમારા સમાજની ભલામણ છતાં જરા પણ મચક આપી નથી. તેમના મૃત દેહને લઈ જવા પહેલાં મેં મારા પિતાને પિક મૂકવા આગ્રહપૂર્વક મનાઈ કરી શ્રી વિરના નામના જયધ્વનિ વચ્ચે લઈ જવા ભલામણ કરી હતી. તેમજ મુંબઈ, માંગરોળ, કલકત્તા, પંચગની, વડાર વગેરે અનેક સ્થળે તારથી ખબર આપ્યા. તેમાં પણ સ્ત્રીઓ લેકિક રિવાજ પ્રમાણે ન વતે તે માટે દરેક તારમાં, સ્ત્રીઓને રડતીકુટતી અટકાવે તે પ્રમાણે શબ્દ નાખ્યા હતા અને અમારા વિચારને દરેક સ્થળે અમલ થયે હતે. આખી નાતના તેમજ અન્ય સ્ત્રી-પુરૂષે મે થવા આવતા; પણ ખુદ મારા હાથમાં ધાર્મિક પુસ્તક હેય તે તેમને વિકથા કરવાને અવકાશ જ શેનો રહે. મેં ખુણે પાળવાનું પણ રાખ્યું નથી. આપણા વિચાર અને નિશ્ચય ઉપર આપણે મક્કમ ન રહીએ, તે સર્વે વિચાર નકામાં છે. જો કે જુને ચીલે ચાલનારાઓનું મારે સાંભળવું પડ્યું. પણ હું તેવી કોઈની દરકાર ધરાવતી નથી. પ્રભુ મને મારા આત્મામાં જ રમણ કરવાની શક્તિ આપે અને હરહંમેશ મારૂં ચારિત્ર ચઢતે પરિણામે શુદ્ધતા પ્રાપ્ત કરે એજ મને ઈચ્છા છે. માંદગીના દિવસોમાં પહેલા નવ દિવસે પૈકી દિવસ તેમજ રાત્રિના મેટો ભાગ આપણું નવસ્મરણમાં અમુક અમુક તે ચાલુ મારી પાસે બેલાવી પિતે સાંભળતા. દશમા દિવસના પ્રભાતે પિતે ભાવદીક્ષા લઈને બેઠા. હું સવારે જ્યારે સાફસુફ વગેરે કાર્ય કરવાનું શરૂ કરવા મંડી તે વખતે મને કહ્યું કે મેં માવદીક્ષા લીધી છે. સદ્દગુરૂના અન્તાકરણભર્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268