Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 255
________________ ************ * સ્વરાજયને પથે વિલેપારલામાં વી. પા. મહાસભાસમિતિ તરફથી બેલાવવામાં આવેલી મિટિંગમાં તા ૨૭-૧૨-૩૧ ના રોજ ન્યાયવિશારદન્યાયતીર્થ શ્રીમાન ન્યાયવિજયજી મહારાજે આપેલું જાહેર ભાષણ આત્મકલ્યાણને મૂલાધાર આત્મશ્રદ્ધા અને આત્મશુદ્ધિ છે. અહિંસા, સત્ય, સંયમ, ત્યાગ અને સેવા એ જીવનના મહાન સિદ્ધાન્ત છે. એ મનુષ્ય જીવનને આદર્શ છે. આપણે પિતાના જીવનમાં ખાનપાન અને વસ્ત્ર આદિમાં જેમ ઓછું પાપ લાગે અને મેહ ઉત્પન્ન ન થાય એ વ્યવહાર રાખ જોઈએ. ખાનપાનના સમ્બન્ધમાં શરાબ વગેરે નિષિદ્ધ છે. શરાબ બુરીમાં બુરી અને ભ્રષ્ટમાં ભ્રષ્ટ ચીજ છે; વ્યક્તિ, સમાજ અને દેશને પાયમાલ કરનારી છે. એ જ કારણ છે કે વત્તમાન રાષ્ટ્રીય ચળવળમાં દારૂ નિષેધનું પ્રચારકાર્ય પણ એક અંગ બની ગયું છે. દુનિયાના તમામ ધર્મગ્રન્થોમાં શરાબને નિષેધ છે. એને ખસેડવામાં કઈ પણ પિતાને યોગ આપી શકે છે. એ પાપને દૂર કરવામાં જેટલે પ્રયત્ન લેવાય તેટલે લાભ છે. હવે વસ્ત્રની બાબત. વસ્ત્ર ત્રણ રીતે પિદા થાય છે. પરદેશી કારખાનામાંથી, દેશો કારખાનામાંથી અને હાથ-ઉદ્યોગથી. પરદેશી કે દેશી મિલમાં હિંસા ઘણી થાય છે તેમાં જાનવરની ચરબીને ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. લાખ મણ ચરબીના વપરાશથી એ વસ્ત્ર બને છે. એટલે અહિંસાની દષ્ટિએ એવાં વસ્ત્રો વાપરવા યોગ્ય ન ગણાય. પરદેશી કારખાનામાં કામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268