Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 253
________________ જૈનેતર હેઈ દીક્ષા-વિષય પર વધુ તે શું લખી શકું યા અભિપ્રાય આપી શકું, તેમાં પણ આપના જેવા સમર્થ વક્તા અને લેખકના નિબંધમાં શું ખૂબી-ખામી બતાવી શકું, પણ રહેજ વાંચેલ, વિચારેલ વ્યકિત તરીકે એટલું તે જરૂર કહી શકું કે આ ઝગડો ઉપાડનારા “ધર્મની દૂકાનદારી માંડી બેઠેલા ભાન ભૂલ્યા જ હેઈ શકે. અમુક જાતના વસ્ત્ર-ધારણ યા વ્યવહારના પ્રદર્શનથી કાંઇ સાધુ થવાતું નથી. કારણું બાહ્યાચાર તે રમાઈપિ સેવ્યને. અને સંન્યાસ–ધર્મ તે “અસિધારાવત” જે છે. The Grass they bed, the sky they roof & food whatever chance may bring well cooked or ill, judge not; what food can taint that noble “Self," know thou art that san qusins bold say. Om tat sat (Vivekanand) - શું એક અપવયરક બાળક આ માત્રા પચાવી, જીરવી શકે? પણ કયા ધર્મમાં આવી દૂકાને નથી મંડાઈ? અને કયા ધર્મને નામે અને એઠાં નીચે અધર્મ નથી આચરો અમારા માથે ઠોકાયેલા પુષ્ટિમાર્ગમાં તે તેના આચાર્યોએ (?) તમન્ આ મોગાત્ પૂર્વમેવ સર્વવતુળ વ્ય. અને વળી વિવાહનન માપુચાવાર સમર્થ Tયાત તાનિ તાત્તિ ૩૧મથાનિ આમ પણ લખી માર્યું અને તેવાં આચરણે પણ થયાં અને હજી થાય પણ છે! કેવું અધર્મ અને તે ધર્મનાં એઠાં નીચે ! આ બધું ધર્મ !! આમ સર્વત્ર પ્રવર્તી રહેલ છે, ત્યાં આપના જેવા તત્ત્વવેત્તાઓની પ્રવૃત્તિ આશાનાં કિરણરૂપ છે. આપની પ્રવૃત્તિની સફલતા ચાહત ધનજી લક્ષમીદાસનાં પ્રણામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268