Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 249
________________ “દીક્ષા-મીમાંસા પર કતિપય આ અભિ પ્રાયો [ ન્યાયવિશારદ–ન્યાયતીર્થ શ્રીન્યાયવિજયજી મહારાજના “દીક્ષા-મીમાંસા” નિબળે દીક્ષાના પ્રશ્ન પર અજવાળું નાખી દીક્ષા--તત્વની સાચી ઓળખ આપી જનતાના હૃદય પર બહુ સારી અસર ઉપજાવી છે એમ જોઈ શકાય છે. એ નિબન્ધ પર આવેલ પ્રતિષ્ઠિત અભિપ્રાયોમાંથી કતિપય અહીં રજુ કરવામાં આવે છે.] “દીક્ષા-મીમાંસા' નિબન્ધ મેં તથા મહારાજ સાહેબે (કપૂરવિજયજી મહારાજે) વાંચેલ છે. લેખ બહુજ સારી પદ્ધતિથી ને ચ લખાયેલ છે. યોગ્ય દલીલેથી યુક્ત છે. આજે પણ ફરી હું તે લેખ જોઈ ગયે છું. સારગ્રાહી જનોને ખાસ ઉપયોગી છે. -શેઠ કુવરજી આણંદજી, ભાવનગર. આપના તરફથી દીક્ષા સમ્બન્ધી નિબન્ધની બુક મળી છે. તે લેખ બહુજ સુન્દર, યુક્તિપૂર્વક તથા શાસ્ત્રસમ્મત રીતે દેશ-ક્ષેત્ર-કાળ-ભાવ ધ્યાનમાં રાખીને લખાયેલું છે. તેમાંના વિચારને હું સંપૂર્ણ રીતે મળતું છું –શાનમૂર્તિ શ્રી જયન્તવિજયજી મહારાજ (“આબુ પુસ્તકના મહાન લેખક) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268