Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 246
________________ २२४ ધરાવે છે. જીવને ઓછામાં ઓછી કેટલી ઉમરે સર્વવિરતિ-પરિણામ લાભ? એ પ્રશ્નન જ્ઞાની મહારાજને પૂછતાં તે અનન્તજ્ઞાની પ્રભુ ત્રણે કાળના તમામ ભાવને નિરખતાં અનન્ત કાળે કઈ વિરલ આત્માને આઠ વર્ષની ઉમ્મરે ગમે તે વેષમાં પણ સર્વવિરતિ–પરિણામ આવવાનું જુએ, તે સર્વવિરતિ પરિણામ પામવાની ઓછામાં ઓછી ઉમ્મર આઠ વર્ષની બતાવે એ બિસ્કુલ સ્વાભાવિક છે. એટલે દીક્ષાસમ્બન્ધી આઠ વર્ષની નોંધ પાછળ જે મલિક રહસ્ય રહ્યું છે તે આ રીતે આપણે બરાબર ધ્યાન પર લઈએ તે બાલદીક્ષા બાબત નિસ્સાર કલહ-કલાહલ એકદમ ઠંડે પડી જાય એમ મારું માનવું છે. પ્રવચનસાધાર' ની અન્દર (મુદ્રિત પુસ્તકના ઉત્તર ભાગમાં ર૨૯ મે પાને) બાલદીક્ષાના દેશે બતાવતાં એક વાત એ લખી છે કે, “ બાલકને દીક્ષા આપતાં, આ શ્રમણે કેવા નિર્દય છે કે બાળકોને પણ બલાત્કારે દીક્ષાના કેદખાનામાં નાંખી એમના સ્વાતંત્ર્યનું ઉચછેદન કરે છે આમ જનનિન્દા થાય. આ વ્યવહારૂ વાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે. આ કારણે સાત વર્ષની ઉમ્મરમાં લાગુ પડે તે દશ વર્ષની ઉમ્મરમાં લાગુ ન પડે ? પડે તે (આવાં કારણુ) જેટલી ઉમ્મર સુધી લાગુ પડે તેટલી ઉમ્મરના બાળકને દીક્ષા આપવી વ્યાજબી ગણાશે ? વિચારવાની વાત છે. કાયદા”પરથી બાળકની “સમજશકિત માટે અનુમાન ઘડી બાલદીક્ષાના સમર્થનમાં ખેંચાઈ જવું એગ્ય નથી. જીવને વિષયવાસના અનાદિકાળની છે. હિંસા, જૂઠ, ચેરી આદિના પાઠ પ્રાણીને ભાવવા પડતા નથી. એ તે એનું અનાદિકાળનું ભણતર છે. શિક્ષણ માટે અનેક શિક્ષણ અને વિદ્યાલયે સ્થળે સ્થળે ઉઘડે છે, પણ હિંસા, જૂઠ કે ચોરી આદિ શિખવવાની નિશાળે ઉઘાડવી પડતી નથી. કેમકે તેને અભ્યાસ જીવને અનાદિકાળને છે. જીવને મેહવાસના અનાદિની હેઈ, મૂઢ આચરણ તેનું અનાદિકાળથી ચાલ્યું આવે છે. એટલે એ જાતની સમજ તે બાળકોમાં પણ હેય. એમાં કંઈ નવાઈ નથી પણ એટલા ઉપરથી તે કંઈ સર્વવિરતિ દીક્ષાને લાયક થઈ જતું નથી. એ મહાન દીક્ષાને લાયક થવામાં તે આત્મજીવનના સિદ્ધાન્તની સમજશક્તિ હોવી જોઈએ. આત્મજીવનનો આદર્શ પ્રકાશે, ત્યારે તેના પર દીક્ષા મહેલ ખડે કરી શકાય. એવી બેધશક્તિ બાળકમાં હેય? વયકૃત પ્રભાવ બાળક પર અનિવાર્ય છે એ ન ભૂલવું જોઈએ. “મનક' જે બાળક તે કકજ હોય. પછી બાલદીક્ષાની પુષ્ટિ કેમ એગ્ય ગણાય ? આજે વર્તમાન સમયમાં જગતભરનું વાતાવરણ કેવું જોઈએ છીએ? દુનિયાને તમામ પ્રજાવગી સગીર બાળકને સંન્યાસી બનાવવા તરફ ઘેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268