Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 239
________________ - ૨૧૭. તેમની પર અનુરાગ હોઈ તેમના તરફથી કદાચ વિઘ આવી પડે એટલીજ આશંકા. અને એથી રક્ષિતનું દીક્ષા-કાર્ય સ્થાનાન્તરમાં જઈ સધાયેલ. એટલે આ દીક્ષા એવી કઠોર નથી. આયરક્ષિતના ગુરૂ દૃષ્ટિવાદના પાઠો છે, મારા મૃતધર ગીતાથ છે. તેમણે સરલ અને શાન્તભાવે આર્ય રક્ષિતને દીક્ષા આપી છે. આય રક્ષિત પણ ભવિષ્યમાં વિશિષ્ટ કૃતધર તરીકે પ્રખ્યાત થાય છે. આમ છતાં જૈનશાસ્ત્ર આ દીક્ષાને ખુલ્લા શબ્દોમાં ચેરી” કહે છે. મહાવીરના મહાન શાસનની કેટલી ઉજવળ સંસ્કૃતિ ! કેટલે ઉંચે આદશ! કેટલે શુદ્ધ માગ! અને કેટલી વ્યવહારશુદ્ધિ! ‘આર્ય રક્ષિત” ની ઘટના પરથી જોઇ શકાય છે કે, સોળ વર્ષથી વધુ ઉમ્મરવાળાને પણ નસાડી–ભગાડી-સંતાડીને કે છુપીરીતે દીક્ષા આપવામાં જૈનશાસ્ત્રની મનાઈ છે. અને એવી દીક્ષાને જૈનશાસ્ત્ર “ચેરી” કહીને વડી કાઢે છે. કેટલાક “આર્ય રક્ષિત'ની ઉમ્મર સોળ વર્ષની અન્દરની બતાવે છે. પણ તેમના પરિશિષ્ટપર્વ” વગેરે ગ્રન્થમાં આપેલા ચરિતવર્ણનમાં તેમનું જે પાંડિત્ય વર્ણવ્યું છે અને રાજા–પ્રજા તરફથી તેમને જે માન-સત્કાર બતાવેલ છે તે પરથી કઈ પણ વિચારક તેમને સોળ વર્ષની અન્દરના કહી શકે એ સંભવિત નથી. “સુમતિગણિ” ની “ગણધર-સાધશતક' પરની બહ૬વૃત્તિમાં આર્ય રક્ષિતને ગૃહસ્થપર્યાય ૨૨ વર્ષને જણાવ્યું છે. એ જ પ્રમાણે સરાજગણિ” એ રચેલી ઉક્ત ગ્રન્થની લઘુવૃત્તિમાં પણ ઉલ્લેખ મળે છે. એટલે એ વાત પ્રમાણસિદ્ધ છે કે કેઈને પણ ચેરી-છુપીથી કે અસમ્મત દીક્ષા આપી શકાય નહિ. એવી દીક્ષા આપનારાને શાસકાએ ચોર કરાવ્યા છે. પંચકલ્પચણિ શાસ્ત્રમાં એવા ચાર ચાર જાતના બતાવ્યા છેઃ ચેર, ચાર-ચાર, પ્રતીચ્છિક અને પ્રતીચ્છક-પ્રતીચ્છક. ચોરી છુપીથી દીક્ષા આપનાર ચેર, એના ચોરીના માલને જે બીજે સાધુ હડપ કરી જાય તે ચાર-ચેર, એવાને જે વિશેષ “આશ્રય” (ઉપસંપદા) આપે તે “પ્રતીષ્ઠક” અને એ પ્રતીછકને જે વિશેષ “આશ્રય” આપે તે ૬ પ્રતીરછક–પ્રતીછક.” આર્ય રક્ષિતનું ઉદાહરણ લઈ જેઓ કેઈને ચેરી-છુપીથી દીક્ષા આપે છે કે અસમ્મત દીક્ષાની હિમાયત કરે છે તેમને પંચકપર્ણિકાર “પંથમા–“મન્દધર્મી કહી ફટકારે છે અને તેમને સડેલ વડ” ની ઉપમા આપી ધિક્કારે છે. એ સૂત્ર ઉપરથી, “સોળ વર્ષ કે એથી વધુ ઉમ્મરવાળાને અસમ્મત પણ દીક્ષા આપી શકાય એવી જે પ્રરૂપણ કરાય છે તે ખુલ્લી રીતે શાત્તીર્ણ કરે છે. પંચકલ્પચૂર્ણિકાર જ્યારે આય રક્ષિતની દીક્ષાનું ઉદાહરણ લેવાની ચેખી ના પાડે છે અને રક્ષિતની ઉમ્મર દીક્ષા લેતાં બાવીસ વર્ષની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268