Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 232
________________ વાચક મહાશય ! માજમાં આજે દીક્ષાનું વાતાવરણ બહુ ડાબાઇ રહ્યું છે. ન્હાની ઉમ્મરમાં પણું, લધુ બને પણ, ગમે તેને નસાડી-ભગાડીને પણ, જે કઈ હાથમાં આવ્યું તેને કઈ પણ રીતે દીક્ષા આપવામાં કેટલાક માને છે. આજે તેફની “દીક્ષા અને દીક્ષાના ભવાડાના બનેલા બનાવે જગબત્રીશીએ ચઢયા છે, છાપાના છાપરે ગડગડી રહ્યા છે. દીક્ષા છોડી ફરી સંસારમાં આવેલાઓ પૈકી કેટલાકના અનુભવ' તરીકે બહાર આવેલા ઉગારે પણ આજે સાધુસંસ્થા ની અધાસ્થિતિ પર પ્રકાશ નાંખી રહ્યા છે. આ બધી બાબતના દાખલા ટાંકી, લખાણ લખાવી હું આપને વધુ તસ્દી દેવા માંગતા નથી. હું તે અહી રીક્ષાની વ્યવસ્થાના સંબંધમાં મારા નમ્ર વિચારો આપની આગળ રજુ કરવા પ્રેરાયેલ છું. પોતે એક જૈન સાધુ છું અને આજ લગભગ ૨૫ વર્ષ થયાં દીન્ન-જીવનમાં છું અને એ જીવનને સરસ રસાસ્વાદ અનુભવી રહ્યો છું. એટલે હું પોતે દક્ષાને પૂજારી છું એ કહેવાની જરૂર રહેતી જ નથી. આ જ કારણ છે કે, અયોગ્ય દક્ષિા, ઝઘડાખોર દીક્ષાની આજે વર્ષોથી બની રહેલી દુર્ઘટનાઓથી તાત્વિક દીક્ષાના મહાનું અદશની જે ફજેતી થઈ રહી છે તે જોઈ મારૂં હદય બળે છે. અને એટલા માટે આ મારું નમ્ર નિવેદન શરૂ થાય છે. છે જેન વગના નેતાએ આજે અકર્મણ્ય જેવી સ્થિતિમાં પડયા હોય તેમ જણાય છે. એટલે, તેઓ પોતે એકત્રિત થઈ દીક્ષાના સમ્બન્ધમાં વ્યવસ્થિત બંધારણ ઘડી સમાજમાં ભમકી રહેલી ઝઘડાની હાય હેલવવાને સમુચિત પ્રયાસ કરે અને સગીર બાળકના હિત રક્ષણ તરફ સાવધાન બની તેમના સાચા વાલી” બનવાબે આન્તકિ ઉત્સાહ દાખવે એ આજે તે સમાજમાં દુધે બની શકે તેમ મને જાતું નથી. એ સ્થિતિ જે હિત તે શ્રીમંત ગાયકવાડ સરકારને સંન્યાસ-દીક્ષા-નિયમનસંબંધી ખરડો ઘડવાને વખતજ શાન આવત. મૈર, પણ હું સમજું છું કે, સમાજને મહેદે વગ હજુ પણ પ્રમાદમાં પડેલો હોય અને પિતાની કોમમાં ચાલતી “અધાધુંધી? ને દૂર કરવા બેદરકાર અશક્ત હેલ અથવા યોગ્ય પ્રયત્ન ફેરવી શકો ન હોય તે શાસલસતા, જે “શાલીની ચાલી ” ગણાય છે તેને ધમ છે કે, પ્રજાને અન્યાય અને અત્યાચારને ભેગા થતી બચાવી લેવા પિતાના શાસનને વેગ્ય ઉપયોગ કરે. આજે જેમાં “દીક્ષા” ને મામલે ખૂબ ચકડેળે ચઢયે છે. પરિસ્થિતિ જોતાં વિચારક વાણી ભાજ કહ્યા સિવાય રહી શકશે કે જેઓ કઈ પણ ભોગે ગમે તેવાને ગમે તે રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268