________________
૨૧૪
પર ત્રાસ ગુજારવામાં ધન્ય ધર્માચાર્યોએ કંઈ બાકી રાખી નથી. શાના નામે જગમાં મારામારી, કાપાકાપી ખૂબ ચાલી છે. શાસ્ત્રના નામ પાછળ કહેવાતા ધર્મે કે અમે દુનિયામાં જે કાળો કેર વરતાવ્યું છે તેને લેહીઆરો કરુણ ઈતિહાસ આજે પણ વાંચનારાઓનાં કાળજા થરથર કંપાવી
શાસ્ત્રનું કામ હિતોપદેશ કરવાનું છે. તેના કેરા અક્ષરેને વળગી રહેવામાં ખરું રહસ્ય સાંપડતું નથી. એના એ શબ્દોને કઈ કંઈ અભિપ્રાય કાઢે અને કઈ કઈ અભિપ્રાય કાઢે છે. પણ એટલેથી વાત અટકતી નથી. પછી તે મતભેદેની પરમ્પરા વધતાં “વાડાબન્દીના મોરચા” મંડાય છે. અને પછી કલુષિત વાતાવરણના પ્રતાપે અરસપરસ ધમસાણ મચે છે. “ધર્મને ઝનૂની જેશ દુનિયાને ભારે રોગચાળો છે. અને પ્રજાનું અહિત કરવામાં તેને ફાળે જગન્ના ઇતિહાસના પાને સહુથી વધારે નેંધાયું છે. સુઝની શિખામણ તે એ છે કે
" केवलं शास्त्रमाश्रित्य न कर्त्तव्यो विनिर्णयः ।
युक्तिहीनविचारे तु धर्महानिः प्रजायते "॥
અથાત્ – કેવળ શાસ્ત્રના અક્ષરેને વળગીને નિર્ણય ન કરી શકાય. યુક્તિન્ય વિચારને વળગવાથી ધર્મની હાનિ થાય.”
" અવલ તે જૈન વાત્મયને ઘેરી પ્રવાહ જોતાં એ સ્પષ્ટ સમજી શકાય છે કે જૈનવાણી માતાપિતા કે વલી આદિની સમ્મતિ લઈને, રીતસર વ્યવસ્થા કરીને વિવેકપૂર્વક દીક્ષા ગ્રહણ કરવાનું ફરમાવે છે. સૂત્ર-સિદ્ધાન્તના ચરિતઘટનાદશક પાઠમાં આ પ્રકારનું વિવેકદર્શન બહુ સુલભ છે. સૂત્રમાં સ્થળે સ્થળે “ગધ્ધાપર ગાપુઝામિ' (માતાપિતાને પૂછું, પૂછીને) આવા શબ્દ ઢગલાબંધ નજરે પડે છે. આવા શબ્દો સૂત્રગત પ્રાચીન કથાઓમાં દીક્ષાના ઉમેદવાર મહાશયના મુખકમલમાંથી નિકળે છે. “ભગવતી, “જ્ઞાતાધમકથા વગેરે સૂત્ર તથા “વસુદેવહિંડી, “આવશ્યકણિ' વગેરે પ્રાચીન ગ્રન્થમાં “જમાવિ, “મહાબલ, ગજસુકુમાલ, “મેઘકુમાર' “જમ્બકુમાર” વગેરેની કથાઓમાં દીક્ષાના એ ઉમેદવારેના મુખમાંથી નિકળતે “સમ્માપિચ ગાપુરસ્કાર વગેરે વચનસન્દ તેમના સાજન્ય અને વિવેક પર સરસ પ્રકાશ નાંખે છે. એ આખા પ્રબધે પ્રસ્તુત દીક્ષા પ્રશ્નના અભ્યાસકેએ ખાસ અવલોકન કરવા જેવા છે. એ કથાનાયક મહાશયેના ગુરૂવે પણ એ મુમુક્ષુ શિષ્યને દીક્ષા માટે માતાપિતાની આજ્ઞા લેવા બાબતમાં સમ્મત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org