________________
૧૬૬ અષ્ટમ ગુણસ્થાનમાં ૨૭ ( ક્ષાયોપથમિકના ૧૩, દયિકના ૧૦, પારિમિકના ૨, પશમિકનો ૧, ક્ષાયિકનો ૧).
નવમા ગુણસ્થાનમાં ૨૭ (ાપશમિકના ૧૩, ઔદયિકના ૧, પરિણામિકના ૨, પરામિકને ૧, ક્ષાયિક ૧).
દશમા ગુણસ્થાનમાં ર૧ (લાયોપથમિકના ૧૩, દયિકના ૪, પરમિક ને ૧, ક્ષાયિકને ૧, પરિણામિકના ૨).
ઉપશાન્તાહમાં ૨૦ (ક્ષાપશમિકના ૧૨, દયિકના ૩, પરિણામિકના ૨, પશમિકના ૨, ક્ષાયિકનો ૧).
ક્ષીણમોહમાં ૧૯ ( ક્ષાયો પશમિકના ૧૨, ઔદયિકના ૩, પરિણામિકના ૨, ક્ષાયિકના ૨).
૧૩ માં ગુણસ્થાનમાં ૧૩ (ક્ષાયિકના ૯, પારિણામિકને ૧, ઔદયિકના ૩). ૧૪ મા ગુણસ્થાનમાં ૧૨ (ક્ષાયિકના ૯, પરિણામિકને ૧, ઔદયિકના ૨).
આમાં નવમા-દશમા ગુણસ્થાનમાં આપશમિક ચારિત્ર માનીએ તે ઓપશમિકભાવ છે, અન્યથા એક. ભામાં ચતુર્ભગી
આદિ-સાન્ત, સાદિ-અનન્ત, અનાદિ-સાન્ત અને અનાદિ-અનન્ત એમ ચાર ભાગેથી ઓપશમિક આદિ ભાવે વિચારાય છે. તે અહીં જોઈએ.
ઔપશમિક ભેદ સમ્યકત્વ અને ચારિત્ર બને સાદિ-સાન છે.
મેહને ઉપશમ થયા પછીયે મેહના ક્ષયને અવકાશ છે. એટલે મહાયથી પ્રકટ થનારાં સમ્યકત્વ અને ચારિત્ર જ અતિમ કોટીનાં ગણાય. ઉપશમસાધ્ય સમ્યકત્વ અને ચારિત્ર અવશ્ય પડનાર છે. એટલે સાદિ-સાન્ત ગણાય. સુતરાં પશમિક ભાવમાં સાદિ-સાન્ત એ એકજ ભંગ લાભ.
ક્ષાયિક ભાવના ભેદો તમામ સાદિ-અનન્ત છે. ક્ષય-સમ્પન્ન ભાવો સદા શાશ્વત હોય. એટલા માટે ક્ષાયિકભાવ સાદિ-અનન્ત પ્રકાર છે. મતાન્તરે. દાનાદિલબ્ધિ પંચક અને ચારિત્ર સિદ્ધ-દશામાં ન ગણવાથી તેમને આશ્રીને ક્ષાયિક ભાવ સાદિ-સાન્ત પણ ગણાય.*
જે આત્માની ઉજવળ સ્થિતિ એ ચારિત્ર, અને એજ મુકિત. પછી મુક્તિમાં ચારિત્ર નથી એ બોલવું કેટલું અસંગત છે. સિદ્ધમાં ચારિત્રાભાવદર્શક ઉલ્લેખ વેગસાપેક્ષ ચારિત્રને અભાવ બતાવે છે. આત્મજવનમ ચારિત્ર આત્મામાં ન રહે તે આત્મા જ ન રહે. શુદ્ધ આ-મામાં અનરાયોદિત અનન્ત શક્તિ હેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org