Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 217
________________ ૧૯૫ “સામાયિક ” તેને નરકમાં ધકેલવા તૈયાર થઈ ગયું હતું ! “કરટ” અને ધર” જેવા મુનિએ નરકે ગયા છે ! ક્રિયામાગ તે પ્રારંભિક માગ છે, શરૂઆતની ભૂમિકા છે. એમાંથી વિકાસ મેળવી આગળ જ્ઞાનયેગમાં જવાનું છે. ક્રિયામાગમાંથી જ્ઞાનયોગમાં ગયા સિવાય મોક્ષ છેજ નહિ. અપ્રમત્ત દશામાં આવતાં ક્રિયામાગે છૂટી જ જાય. આ ઉપરથી યિામાર્ગનું સ્થાન કેટલું અને કયાં સુધી છે એ શાસ્ત્રાભ્યાસીને સમજવું અધરૂં નથી. ક્રિયાનું સ્થાન એક માત્ર ચિત્તશુદ્ધિના પ્રાથમિક સાધન તરીકે છે. પછી ક્રિયાદને કારણે નોખા નોખા વાડા કેમ હોવા જોઈએ? ગેચ્છા, સંઘાડાઓ અને ફિરકાઓની તકરાર કેમ હોવી જોઈએ? આ વસ્તુ ધ્યાન પર લેતાં મૂતિવાદ અને પૂજાવિધિના ઝગડા પણ દૂર થઈ જાય. શ્રી મહાવીરના પ્રવચનનું મધ્યબિન્દુ સામ્ય છે. ક્રિયામાગ એને કેળવવા સારુ છે. જે રીતે તે પમાય તે ધર્મ અને જે રસ્તે તેથી ઉલટું પરિણમે તે અધમ, સામાયિક, પ્રતિક્રમણ, પિષધ, દેવપૂજા અને એ છે એ બધું એવું છે કે એમાંથી સ્વગ પણ પમાય અને નરક પણ પમાય મોક્ષ પણ સધાય અને સંસાર પણ વધે. સાધનને સાધન સમજી તેનો ઉપયોગ કરતાં આવડે તે લાભ થાય. નહિ તે જોઈ જ રહ્યા છીએ કે “સાધન તે બાપન થયાં !” સીધી રીતમાં સમતા છે અને એને ઉલટાવતાં તામસ! = = શ્રાવકેની આશાતનો:-- जिनशासनभक्ता गृहस्थाः श्रापका उच्यन्ते । आशातना तु-- " लद्धण माणुसत्तं नाऊण वि जिणमयं न जे विरई । પરિવતિ દે તે ધv[ યુતિ છો ? ” | सावगसुत्तासायणमंत्थुत्तरं कम्मपरिणइवसाओ। जइवि पवज्जति न तं तहावि धण्णत्ति मग्गठिया" ॥ (હારિભદ્ર આવશ્યકવૃત્તિ ઉ૦ પાને ૭૨૯) અથાત – જિનશાસનભક્ત ગૃહસ્થ શ્રાવક કહેવાય છે. તેમની આશાતના આ પ્રકારે મનુષ્યપણું પામી અને જિનમત જાણીને પણ જેઓ વિરતિ પ્રાપ્ત કરતા નથી તેઓ કેમ ધન્ય ગણાય? આમ કહેવું તે શ્રાવકની આશાતના છે. કમપરિણતિવશાત્ યદ્યપિ વિરતિ ન પ્રાપ્ત કરે તે પણ તેઓ માગ ઉપર હોવાથી ધન્ય છે. = છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268