Book Title: Naywad Ane Yukti Prakash
Author(s): Padmasagar Gani, Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 6
________________ અહી ગુરુદેવ! (શિપ્રેમાષ્ટક) - આચાર્ય શ્રી જગચંદ્રસૂરિકૃતગુરગુણ અમૃતવેલીમાંથી સાભાર # બ્રહ્મચર્યનું તેજ વિરાજે જે મૂલ સર્વગુણોનું હો ગુરુવર, મન-વચન-કાયા વિશુદ્ધ જ એ તો, ચિત્ત હરે ભવિજનનું હો ............. ગુણગાતા મે કઈ જન દીઠા, અહો ! મહાબ્રહ્મચારી હો, આ કાળે દીઠો નહીં એવો, વિશુદ્ધ વ્રતનો ધારી હો, ........... # સ્ત્રી-સાધ્વી સન્મુખ નવિ જોયું, વૃદ્ધપણે પણ તેં તો હો, વાત કરે જબ હેતુ નિપજે, દ્રષ્ટિ ભૂમિએ દેતો હો .. ......... * શિષ્યવૃંદને એહી જ શિખવીયું, દઢ એ વિષયે રહેજો હો મુનિવર, તેહતણા પાલનને કારણ દુઃખ-મરણ નવિ ગણજો હો ... » સંયમ મહેલ આધાર જ એ તો, દષ્ટિદોષે સવિ મીંડુ હો. કર્મકંટકને આતમઘરમાં પેસવા મોટુ છીંડુ હો ... # બ્રહ્મમાં ઢીલા પદવીઘર પણ, જાય નરક મોઝાર હો, શુદ્ધ આલોયણ કરે નહીં તેહથી, દુઃખ સહે તિહાં ભારે હો ........... વિજાતીયનો સંગ ન કરજો, સાપ તણી પરે ડરજો હો. કામ કુટિલનો નાશ કરીને, અવિચળ સુખડા વરજો હો .... # પ્રેમસૂરીશ્વર ગુણના આકર, ગુણ દેઇ અમ દુઃખ મીટાવો હો ગુરુવર૦, ધીર પુરૂષ તે સહન કર્યું છે, તેહ તણી રીતિ બતાવો હો ............ ૮

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56