________________
સમજાવે છે. સમુદાય શક્તિ-રૂઢિ પણ પ્રદૂન શબ્દનો અર્થ કમળ જ કરે છે. હવે બન્ને શક્તિઓ પરસ્પર અર્થ સંકોચ કરે છે તે તપાસીએ. ઉપર પ્રમાણે શબ્દનો અવયવાર્થ તો કાદવમાં ઉત્પન્ન થનાર એટલો જ થાય છે. એટલે અવયવશક્તિથી પફૂ શબ્દ કાદવમાં જે જે જન્મ લેતા હોય તે સર્વને સમજાવે પરંતુ રૂઢ શક્તિ સાથે હોવાથઈ તેમ થવા દેતી નથી. તે સંકોચ કરીને કાદવમાં ઉત્પન્ન થતાં દેડકાં, સવાલ, પોયણાં (કુમુદ) વગેરે બાદ કરી કમળ ને જ સમજાવે છે. એ પ્રમાણે રૂઢિથી ફૂગ નો અર્થ કમળ થાય છે પણ કમળ એક પ્રકારનાં નથી. જળ-કમળ, સ્થળ-કમળ, શતપત્ર, સહસ્ત્રપત્ર, સૂર્યમુખી એમ અનેક પ્રકારનાં છે. રૂઢી પદ્ધ શબ્દથી બધા કમળોને જણાવવા પ્રયત્ન કરે પણ યોગશક્તિ સાથે હોવાથી રૂઢિને તેમ કરવા ના દે. તે તેનો પણ સંકોચ કરાવીને કાદવમાં જન્મ લેતાં કમળને સમજાવે એટલે એ બન્ને શક્તિથી ફૂગ શબ્દ કાદવમાં થતાં કમળને જ સમજાવે છે. એ પ્રમાણે બીજા પણ જે અવચવશક્તિ અને સમુદાયશક્તિ એમ બન્ને શક્તિથી એક જ અર્થને સમજાવે છે, તે સર્વ શબ્દો યોગરૂઢ શબ્દો કહેવાય છે.
યૌગિક રૂઢ શબ્દોનું સ્વરૂપ – યોગરૂઢ શબ્દની માફક ચૌગિક રૂઢ શબ્દ પણ બે શબ્દથી બનેલ છે. તેમાં ચૌગિક અને રૂઢ એમ બે શબ્દો આવે છે. ચોગિક એટલે અવયવ શક્તિજન્ય અને રૂઢ એટલે સમુદાય શક્તિજન્ય એટલે જે શબ્દ ચૌગિક પણ છે અને રૂઢ પણ છે તે ચીગિકરૂઢ કહેવાય છે. ચોગરૂઢ અને ચીગિકરૂઢમાં ફેર એટલો જ છે કે ચોગરૂઢ શબ્દ અવયવ શક્તિથી અને સમુદાય શક્તિથી એક જ અર્થને સમજાવે છે. જ્યારે ચીગિકરૂઢ શબ્દમાં અવયવશક્તિથી જે અર્થ સમજાય છે તે અર્થ અને સમુદાયશક્તિથી જે અર્થ સમજાચ છે તે અર્થ એ બન્ને જુદા હોય છે એ વાત સ્પષ્ટ સમજાય માટે જ યોગરૂઢ શબ્દમાં ‘યોગ” અવયવશક્તિ - એવો સામાન્ય શબ્દ છે. અને ચૌગિક રૂઢમાં “યોગિક અવયવ શક્તિજન્ય એમ વિશેષ શબ્દ છે. દ્વિદ્ શબ્દ ચૌગિકરૂઢ શબ્દનું ઉદાહરણ છે. તે આ પ્રમાણે - દ્ધિત્ શબ્દ મિદ્ ધાતુ ને ૩ ઉપસર્ગથી બનેલ છે એટલે જ અર્થ મનત્તિ રતિ મિત્ અર્થાત્ ઉપરના તલને ભેદીને જે બહાર નીકળે તે દ્ધિત્ કહેવાય છે. એ પ્રમાણે અવયવાર્થથી પદ્ધિત્ શબ્દનો અર્થ વૃક્ષ થાય છે, કારણ કે ભૂમિના ઉપરના તલને ભેદીને બહાર નીકળે છે. સમુદાય શક્તિથી દ્ધિત્ શબ્દનો અર્થ દ્વિદ્ નામનો યજ્ઞ થાય છે. તેમાં અવયવ શક્તિની અંશે પણ અપેક્ષા નથી. વેદમાં પણવા ૩દ્ધિ યત (પશુની ઇચ્છાવાળો દ્ધિ, નામના યજ્ઞને કરે) એ પ્રમાણે એક જ િશબ્દ અવયવ શક્તિથી વૃક્ષરૂપ અર્થને અને સમુદાચ શક્તિથી યજ્ઞરૂપ અર્થને એમ જુદા જુદા અર્થને સમજાવતો હોવાથી
CCCCCCCx ૩૯ CCCCCCC