________________
તે શબ્દ યૌગિકરૂઢ શબ્દ કહેવાય છે. એ પ્રમાણે બીજા શબ્દો પણ જે ચીગિક શક્તિથી સ્વતંત્ર અર્થને અને રૂઢી શક્તિથી સ્વતંત્ર અર્થને સમજાવતા હોય તે સર્વ ચીગિક રૂઢ જાણવા.
સમભિરૂઢ નય. પ્રશ્ન- શબ્દનું સ્વરૂપ તો સારી રીતે જાણ્યું. હવે તે શબ્દની સાથે સમ્બન્ધ ધરાવતાં સમભિરૂઢ નયનું સ્વરૂપ શું છે? ઉત્તર - સં-સએપ્રવરેજ ૩મિ - સીવ (મર્થસ્થ) તીતિ સમમિઢા સારી રીતે (અર્થની) સમીપે જે જાય છે. તે સમભિરૂઢ નય કહેવાય છે. અર્થાત્ ઉપર જે ચાર પ્રકારના શબ્દો બતાવ્યા તેમાંથી પ્રથમ પ્રકાર સિવાયના ત્રણ પ્રકારને છોડી દઇને ચોગિક શબ્દોની જે રીતિ છે તે રીતિએ દરેક શબ્દોનો જે અવયવાર્થ નીકળતો હોય તે અવયવાર્થને જ પ્રધાન માની શબ્દનો વ્યવહાર કરનાર નય તે સમભિરૂઢ નચ છે. પ્રશ્ન - સમભિરૂઢ નયને ઉદાહરણ આપી સમજાવશો? ઉત્તર - શબ્દનચમાં આપણે જોયું કે જિન - મહેતુ - તીર્થર વગેરે જિનેશ્વર પ્રભુ માટે વપરાતા પર્યાય શબ્દો છે. એ પ્રમાણે કોષથી નક્કી થયેલ છે. સમભિરૂઢ નય જિન - ગત - તીર્થર વગેરે શબ્દો જિનેશ્વર ભગવાન માટે શા માટે વાપરવામાં આવે
છે તે સમ્બન્ધી વિચારણા કરતાં તે શબ્દોના અર્થ તપાસે છે ને પછી કહે છે કે નતિ રવીન તિ નિનઃ (રાગ વગેરે અભ્યન્તર શત્રુને જીતે છે માટે જિન કહેવાય છે) મતિ પૂજ્ઞામિન (પૂજાને યોગ્ય હોવાથી અર્હત્ કહેવાય છે) તીર્થ ચતુર્વિસ પ્રથમ અથવા રતિ સ્થાપતતિ તીર્થરા (તીર્થને ચતુર્વિધ સંઘને અથવા પ્રથમ ગણધરને કરતા હોવાથી અર્થાત્ સ્થાપન કરતા હોવાથી તીર્થકર કહેવાય છે) આ પ્રમાણે બીજા શબ્દો પણ સમજવા. સમભિરૂઢ નચ અર્થની પ્રધાનતાએ વ્યવહાર કરે છે. પ્રશ્ન - શબ્દ નયમાં અને સમભિરૂઢમાં ફેર શું છે? ૧. તિથ્ય મંતે! તિથ્ય, તિથ્થય તિથ્થ! જોયા! રિહ તાવ નિયમો तिथ्थंकरी, तिथ्थं पुण चाउवण्णे समणसंघे पढमगणहरे वा ॥ ....
(ભગવંત! તીર્થ એ તીર્થ છે કે તીર્થકર તીર્થ છે? ગતમ! અરિહન્ત તો નિશ્ચયે તીર્થકર છે. તીર્થ તો ચતુર્વિધ શ્રમણ સંઘ અથવા પ્રથમ ગણધર છે.)
CCC CCTv ૪૦ C CCCCCCCC