________________
ઘટનાદાન્તથી શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત
નયનું સ્પષ્ટીકરણ. શબ્દનચ - જેમાં પાણી ભરી શકાય, ગોળ આકારવાળો, મોટા પેટવાળો, સાંકડા મુખવાલો જે પદાર્થ તે ઘટ કહેવાય છે. ઘટ- કલશ - કુંભ વગેરે તેના પર્યાય શબ્દો છે.
સમભિરૂઢ નય - પાણી ભરાય તે - જલધાર કહેવાય, શબ્દ કરે તો જ ઘટ કહેવાય, પૃથ્વીને પૂરે તો જ કુંભ કહેવાય એ પ્રમાણે ઘટ - કલશ - કુંભને એક જ વસ્તુ માટે વપરાતા પણ ભિન્નાર્થક શબ્દો માને છે.
એવંભૂત નય - ચંચલ નેત્રવાળી પનીહારી સ્ત્રીની કેડ ઉપર પાણીથી ભરેલો જે સમયે હોય ને છલકાતા છલકાતા અવાજ કરતો જતો હોય ત્યારે જ તે ઘટ કહેવાય છે. જ્યારે પૃથ્વીને પૂરતો હોય ત્યારે જ કુંભ કહેવાય છે પણ ઘરના ખૂણામાં કે કુંભારના નીભાડામાં પડ્યો હોય ત્યારે ઘટ કે કલશ કહેવાતો નથી.
એ પ્રમાણે સાત નયોની વિચારણા કરવામાં આવી છે.
वाचकवर - श्रीविनयविजयजिद्विरचिता -
नयकर्णिका वर्द्धमानं स्तुमः सर्व - नयनद्यर्णवागमम् ॥
संक्षेपतस्तदुन्नीत - नयभेदानुवादतः नैगमः सङ्गहश्चैव, व्यवहारर्जुसूत्रकौ ॥
રાઃ સમઢવં- મૂતી વૈતિ ના સ્મૃતા૨ अर्थाः सर्वेऽपि सामान्य - विशेषावयवात्मकाः ॥
. સામાન્ય તત્ર નત્મિઢિ - વિરોષાશ્ચ વિમેટ | ऐक्यबुद्धिर्धटशते भवेत् सामान्यधर्मतः ॥
विशेषाश्च निजं निजं लक्षयन्ति घटं जनाः ॥४॥
विशपायान