Book Title: Naywad Ane Yukti Prakash
Author(s): Padmasagar Gani, Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 49
________________ અર્થ ફૂપણ પા ( ધાતુ પાક કરવા અર્થમાં છે) એ પ્રમાણે વ્યાકરણથી પકવવું - રસોઈ કરવી એવો થાય છે અને નવા પ્રત્યયનો અર્થ કર્તા થાય છે એટલે પતિ પરવા એ પ્રમાણે નિરુક્તિથી જે પકાવતો હોચ અર્થાત્ રસોઇ કરતો હોય તે પાવે કહેવાય. એટલે પાવર શબ્દના છૂટા છૂટા અવયવોનો અર્થ જ રસોઇ કરનાર થાય છે ને તે જ અર્થ વાવલ શબ્દ સમજાવે છે. માટે પરવ શબ્દ યૌગિક શબ્દ કહેવાય છે. એ પ્રમાણે બીજા શબ્દો પણ જે અવયવાર્થ અથવા નિક્તિથી અર્થને સમજાવતા. હોય તે ચીગિક શબ્દો કહેવાય છે. રૂઢ શબ્દોનું સ્વરૂપ - રૂઢી એટલે સમુદાય શક્તિ, તે સમુદાય શક્તિથી જે શબ્દો પોતાને અભિમત અર્થને સમજાવે તે શબ્દો રૂઢ કહેવાય છે. અર્થાત્ જે શબ્દો અવયવ શક્તિથી નીકળતા અર્થની અપેક્ષા રાખ્યા સિવાય સ્વતંત્રપણે પોતાના અર્થને સમજાવે છે. તે શબ્દો રૂઢ કહેવાય છે. ઉદાહરણ તરીકે જે શબ્દ લઇએ. તેનો અર્થ વૃષભ થાય છે. જે શબ્દના અવયવોમાં નમ ધાતુ અને ૩ પ્રત્યય છે. ઝૂં તો એ પ્રમાણે વ્યાકરણથી જ ધાતુનો અર્થ ગતિ કરવી એવો થાય છે ને ? પ્રત્યયનો અર્થ કર્તા છે - કરનાર છે. એથી અવયવોથી જે શબ્દનો અર્થ ગતિ-ગમન કરનાર થાય છે. પરંતુ જો શબ્દ તે અર્થને સમજાવતો નથી, એટલે જે શબ્દ એ અવયવાર્થનો ત્યાગ કરીને પોતાને અભિમત વૃષભ એવો અર્થ સમુદાય શક્તિથી સમજાવ્યો માટે તે રૂઢ શબ્દ કહેવાય છે. એ પ્રમાણે બીજા પણ જે શબ્દો અવયવાર્થની અપેક્ષા સિવાય જ સમુદાય શક્તિથી જે અર્થને સમજાવે તે રૂઢ શબ્દો સમજવા. યોગરૂઢ શબ્દોનું સ્વરૂપ - યોગરૂઢ શબ્દ યોગ” અને “રૂઢ” એમ બે શબ્દો મળીને બનેલ છે. તેમાં પૂર્વે જણાવ્યા પ્રમાણે “યોગ” શબ્દનો અર્થ અવયવ શક્તિ અને “ઢ” શબ્દનો અર્થ સમુદાય શક્તિજન્ય થાય છે. એટલે યોગારૂઢ શબ્દો તેને કહેવામાં આવે છે કે જે શબ્દોમાં અવયવશક્તિ અને સમુદાય શક્તિ એમ બન્ને શક્તિની અપેક્ષા રહેતી હોય. યોગરૂઢ શબ્દોમાં આ બન્ને શક્તિઓ પોતપોતાનો અર્થ સમજાવવા સાથે અર્થને સંકોચવાનું પણ કાર્ય કરે છે. યોગરૂઢ શબ્દના દષ્ટાન્ત માટે પર શબ્દ લઈએ. પ શબ્દ પફૂ અને ન એ બે શબ્દો મળીને થયેલ છે. તેમાં પ શબ્દનો અર્થ કાદવ થાય છે ને ન શબ્દનો અર્થ નાયરે રૂતિ : એ પ્રમાણે જન્મ પામવાના અર્થવાળાનનું ધાતુ ઉપરથી જન્મ લેનાર થાય છે. પ - ન: પ્રજ્ઞાજ્ઞાતિ રૂતિ વાપ: અર્થાત્ કાદવમાં - કાદવથી જન્મ લેનાર એ પફૂગ શબ્દનો અવયવાર્થ છે. કાદવથી ઉત્પન્ન થનાર કમળ છે એટલે પફ શબ્દ અવયવશક્તિથી કમળને CCCCCCCCC ૩૮ CCCCCCCCCCC

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56