________________
દ્રવ્ય
અધર્મ આકાશ કાળા
જીવ અજીવ ધર્મ
(પુગલ)
સિંદ્ધ
જિનસિદ્ધ વગેરે પંદર ભેદો
ત્રસા
સ્થાવર
દેવ મનુષ્ય તિર્યંચ નારક પૃથ્વી અપ અગ્નિ વાયુ વનસ્પતિ
(જલ) એ પ્રમાણે આ નય સર્વ પદાર્થોને વિશેષ કરીને બતાવે છે. ચાર્વાકદર્શન આ નયને આશ્રયીને જ પંચભૂત વગેરે વિશેષે માને છે.
મૈગમ = સામાન્ય અને વિશેષ બન્નેને સ્વીકારે છે. સંગ્રહ = ફક્ત સામાન્યને જ સ્વીકારે છે. વ્યવહાર = કેવળ વિશેષનો જ ઉપયોગ કરે છે.
આ ત્રણે નસો લોક વ્યવહારમાં વિશેષ ઉપયોગી છે. દ્રવ્યને વિષચ કરીને આ ત્રણે નયોનું સ્વરૂપ ચાલે છે માટે આ ત્રણે દ્રવ્યાર્થિક નયો કહેવાય છે. પર્યાયાર્થિક નયની વ્યાખ્યા -
જગમાં રહેલ દરેક વસ્તુઓ દ્રવ્ય અને પર્યાય યુક્ત છે. તેમાં દ્રવ્ય એટલે ઘર્મી અને પર્યાય એટલે ધર્મ. દરેક વસ્તુમાં અનંત પર્યાચો (ધર્મો) રહેલા છે. તેમાં
જ્યારે ધર્મીની એટલે દ્રવ્યની પ્રધાનતાએ વિચારણા કરાય છે ત્યારે દ્રવ્યાર્થિક વિચારણા અથવા દ્રવ્યાર્થિક નય કહેવાય છે અને પર્યાયને પ્રદાન કરીને વિચાર કરાય તે પર્યાયાર્થિક નચ કહેવાય છે. ગણતાએ દ્રવ્યાર્થિક નયમાં પર્યાયની અને
2 CCCCCCC ૨૯ CCCCCCCC