Book Title: Nav Smaran Sachitra Author(s): Devchand Damji Kundlakar Publisher: Bhadrasenvijay View full book textPage 7
________________ [૬] ‘ત્રિવેણી” શબ્દમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સયમ્ફ ચારિત્ર્ય ત્રણેય ગમિત છે. આ પ્રકાશન પાછળ શુકુાશય જૈન-નેતર વાચકોને સદ્દવિચારે મળે, તેમની શ્રદ્ધા સત્ (સત્ય) પ્રત્યે જાગે, જાગેલી હોય તે સ્થિર થાય અને સદાચાર તરફ વાળવામાં અને સદાચારી બનાવવામાં માધ્યમ બનવાનું છે. મારા પરમ પૂજય પિતાશ્રી અને પરમ પૂજય દિવ ગત દાદાશ્રીએ પણ આવી સમ્યફ પ્રકાશન પ્રવૃત્તિ વરસ સુધી સફળતાથી ચલાવી હતી. તેને “ત્રિવેણી પ્રકાશન” ના નામે પુનઃ શરૂ કરું છું. આશા છે સમગ્ર સમાજ મારા આ શુભ પ્રયાસને વધાવશે, એટલું જ નહિ, તેને સમુચિત ઉમળકાથી સહકાર પણ આપશે જ. હવે પ્રસ્તુત પુસ્તકમાં પ્રથમ આવૃત્તિથી વિશેષ જે કંઈ ફેરફાર કર્યો છે તે જણાવી દઉં. પ્રથમ બે આવૃત્તિમાં મૂળ સૂત્રની ગાથા. એ ગાથાને પદ્યાનુવાદ અને એ ગાથાનો ભાવાર્થ અનુક્રમે આપવામાં આવ્યું છે. અને પાદનોંધમાં સંબંધિત સમરણને મહિમા સક્ષેપમાં આપે છે પ્રથમ આવૃત્તિ પ્રસંગે લખાયેલ ઉપદુધાતને આ ત્રીજી આવૃત્તિમાં પણ સમાવેશ કર્યો છે. ૧. વાંચકોની રસ અને રૂચિ ભિન્ન હોય છે. નવસ્મરણ નિત્ય ગણનાર ઘણા ભાવિકો અને શ્રદ્ધાળુ છે. તેઓ સરળતાથી એક સાથે જ મૂળ સ્તોત્રે વાંચી શકે તે હેતુથી આ ત્રીજી આવૃત્તિમાં મૂળ તેત્રો શરૂમાં આપ્યા છે. ૨. કાવ્ય રસિકેના આત્માનંદ માટે મૂળ સ્તન પદ્યાનુવાદ એક સાથે અલગ આપે છે. ૩. મૂળ સ્તોત્ર અને ગુજરાતી કાવ્ય ન સમજી શકતાં જિજ્ઞાસુ વાચકને તેત્રને અર્થ સમજાય તે માટે નવેયPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 232