Book Title: Nav Smaran Sachitra
Author(s): Devchand Damji Kundlakar
Publisher: Bhadrasenvijay

View full book text
Previous | Next

Page 8
________________ [ s ] સ્મરણના ભાવાનુવાદ એક સાથે આપ્યા છે. મૂળ સ્તેાત્ર, પદ્યાનુવાદ અને ભાવાનુવાદ—એમ ત્રણ ખંડ આ નવી આવૃત્તિમાં પડયા છે. ૪. નવસ્મરણાનુ રહ્યુસ્ય અને મહિમ પુસ્તકના શરૂના પાના પર [પાના નં. ૧૭ થી ૩૯ જરૂરી વિસ્તારથી પણ સક્ષેપમાં આપ્યા છે. ૫. પ્રથમ આવૃત્તિમાં અપાયેલ ' સવભદ્રયજંત્ર’ આ ત્રીજી આવૃત્તિમાં પણ આપ્યા છે, પરંતુ ‘ કલ્યામંદિર ’ સ્તાત્રની ગાથાઓ સૂચવતાં ચિત્રા આપ્યા નથી. તેનાં ખદલે ૧. શ્રી સિદ્ધચક્ર, શ્રી ગૌતમસ્વામી અને ચેાવીશે તીથ "કર સહિત નવકાર મંત્રની, ૨. પૂજ્યપાદ શ્રી ગૌતમસ્વામીની, ૩. શ્રી આદીશ્વર ભગવાનની, ૪. નવગ્રહ અને લેાકપાદિ દેવેાની, ૫. શ્રી શખેશ્વર પાર્શ્વનાથની, ૬. સેાળ વિદ્યાધર દેવીએની, ૭. શ્રી અજીતનાથ ભગવાનની, ૮. શ્રી શાંતિનાથ ભગવાનની, ૬. શ્રી અંબાઈમાંતા, શ્રી પદ્માવતી-સરસ્વતી-લક્ષ્મીદેવી તથા મત્રખીજોની અને ૧૦. શ્રી ભકતામર સૂત્રના રચિયતા આચાય શ્રી માનતુ ંગસૂરીશ્વરજી મહારાજની કારાગૃહમાં ૪૪ બેડીઓ સાથેની તસ્વીર આપી છે. તસ્ત્રીરાના પરિચય આ પ્રમાણે છે. [] શ્રી ગૌતમસ્વામી: કલ્પસૂત્રની પદરમી સદીની કાગળની હસ્તલિખિત પ્રતની તસ્વીરની પ્રતિકૃતિ. [ શ્રી લા. દ. ભા. સં. વિદ્યામંદિરના સાભાર સાથે.] I શ્રી આદીશ્વર ભગવાન: તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિ રાજના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની, આભૂષણઆંગી વિનાની, પ્રતિમાજીની તસ્વીર. C શ્રી શંખેશ્વર પાર્શ્વનાથઃ મહાપ્રભાવિક શ ંખેશ્વર તીથના મૂળનાયકની દશ'નીય તસ્વીર,

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 232