Book Title: Nav Smaran Sachitra
Author(s): Devchand Damji Kundlakar
Publisher: Bhadrasenvijay

View full book text
Previous | Next

Page 5
________________ [] પ્રકાશકીય નિવેદન [] આજથી ત્રેપન વરસ પહેલા ઈ. સ. ૧૯૬૪માં ‘શ્રી નવસ્મરણુ સચિત્ર” [ મૂળ સ્તેાત્ર-ગુજર પદ્મ તથા ભાવાથ સાથે મારા પરમ પૂજ્ય દિવંગત દાદા શ્રી દેવચંદ દામજી શેઠે સૌ પ્રથમ પ્રગટ કર્યાં હતા. ગુજરાતી પદ્યોમાં પડેલી જ વાર નવસ્મરણુ પ્રગટ થતાં જ તેની પ્રથમ આવૃત્તિની બધી જ નલે! વેચાઈ જતા ખીજા જ વરસે તેની ત્રીજી આવૃત્તિ પ્રગટ કરાઈ હતી બીજી આવૃત્તિ પણ ચપેાચપ વેચાઈ ગઈ હતી. ત્યારબાદ આ નિત્ય ઉપયાગી પુસ્તક અલભ્ય બન્યું હતું. આજ પાંચ દાયકા બાદ તેની ત્રીજી આવૃત્તિ ‘નવસ’સ્ક રણુ ગ્રહ' પ્રગટ કરવામાં હું નિમિત્ત બન્યા તેના મને આનંદ છે. એથી ય વધુ આનંદ મને એના છે કે ત્રીજી આવૃત્તિના પ્રકાશન પ્રસંગે જ મારા પરમ પૂજ્ય પિતાશ્રી ઝુલાખચ દેવચંદ શેઠે નવલાખ મંત્રના જાપ-વિને પૂર્ણ કર્યાં છે. નવકાર મંત્રના જાપથી વિશુદ્ધ અને નિર્મળ અનેલા માશ પરમ પૂજ્ય પિતાશ્રીના મંગલ આશીર્વાંથી પ્રસ્તુત પુસ્તથી ‘ ત્રિવેણી પ્રકાશન' નામની સસ્થાથી ધામિક સાહિત્ય પ્રકાશનના ક્ષેત્રે હુ પગલી પાડી રહ્યો છું. આ પા પા પગલી પૂજ્યપાદ આચાય દેવેશ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ અને તેમના વિનીત પ્રશિષ્ય સેવાભાવી પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રસેનવિજયજી મહારાજ સાહેબે ભશવી છે. ગત વરસે વિ. સ. ૨૦૩૩માં એક દિવસ હું પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રસેનવિજયજી મહારાજને વ'ના કરવા માટે

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 232