Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 23
________________ મુક્તિ અષપ્રાધાન્યદ્વાચિંશિકા/બ્લોક-૧ શ્લોક : उक्तभेदेषु योगीन्द्रेर्मुक्त्यद्वेषः प्रशस्यते । मुक्त्युपायेषु नो चेष्टा मलनायैव यत्ततः ।।१।। અન્વયાર્થ : ય–જે કારણથી, વેદા=મુક્તિઅદ્વૈષવાળાની મન-વચન-કાયાની પ્રવૃત્તિરૂપ ચેષ્ટા અવરૂપા=મુક્તિના ઉપાયોના મતનાવ=મલન માટે જ=વિનાશ નિમિત્ત જ નો નથી, તત =તે કારણથી મુવચષ =મુક્તિનો અદ્વેષ, વામેy= કહેવાયેલા ભેદોમાં-પૂર્વની બત્રીશીમાં કહેવાયેલા પૂર્વસેવાના ચાર ભેદોમાં, ચોળી =યોગી વડે=ભગવાન વડે પ્રશ=પ્રશસ્ત કહેવાયો છે. [૧] શ્લોકાર્ચ - જે કારણથી ચેષ્ટા-મુક્તિઅદ્વૈષવાળાની મન-વચન-કાયાની પ્રવૃતિરૂપ ચેષ્ટા, મુક્તિના ઉપાયોના મલન માટે જ નથી વિનાશ નિમિત્ત જ નથી, તે કારણથી ઉક્ત ભેદોમાં મુક્તિઅદ્વેષ યોગીન્દ્ર વડે પ્રશસ્ત કહેવાયો છે. ||૧| નોંધ:- શ્લોકમાં મુત્યુપાયેષુ' એ સપ્તમી વિભક્તિ છે, તે યોગબિંદુ શ્લોક-૧૪૧ પ્રમાણે ષષ્ઠી અર્થમાં છે. ટીકા : उक्तभेदेष्विति-मलनायैव-विनाशनिमित्तमेव, तद्धि भवोपायोत्कटेच्छया स्यात्, सा च न मुक्त्यद्वेष इति मुक्त्युपायमलनाऽभावप्रयोजकोऽयम् ।।१।। ટીકાર્ય : મતનાવ .... પ્રયોગડયમ્ | શ્લોકમાં કહ્યું કે મુક્તિઅદ્વૈષવાળાની ચેષ્ટા મુક્તિના ઉપાયના મલન માટે જ નથી. તેથી “પતન' શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છે – મતાનાવ=વિનાશનિમિત્તણેવ આનાથી એ પ્રાપ્ત થાય કે મુક્તિના કેષવાળા જીવો જે મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરે છે, તે સર્વ પ્રવૃત્તિ મુક્તિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104