Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 46
________________ મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/મ્લોક-૯ ૨૫ અનામોનાX=અને અનાભોગને કારણે અનુષ્ઠાનત્રયં=ત્રણ અનુષ્ઠાન મિથ્યા= મિથ્યા છે=નિષ્ફળ છે, વિપર્યયા વિપર્યયને કારણે ધ્રુવં=બે અનુષ્ઠાન સત્સં= સત્ય છે=સફ્ળ છે. ||૯|| શ્લોકાર્થ : તે કારણથી=કર્તાના ભેદથી અનુષ્ઠાનનો ભેદ છે તે કારણથી, વિષાદિ અનુષ્ઠાનોમાં ભવના અભિષ્યંગને કારણે અને અનાભોગને કારણે ત્રણ અનુષ્ઠાન મિથ્યા છે, અને વિપર્યયને કારણે બે અનુષ્ઠાન સત્ય છે. IIIા ટીકા ઃ भवेति तेन = कर्तृभेदादनुष्ठानभेदेन भवाभिष्वङ्गतः - संसारसुखाभिलाषात् अनाभोगतः - सम्मूर्छनजप्रवृत्तितुल्यतया च विषादिष्वनुष्ठानेषु मध्ये, अनुष्ठानत्रयमादिमं मिथ्या=निष्फलं द्वयमुत्तरं च सत्यं सफलं विपर्ययात् भवाभिष्वङ्गानाમોમાવાત્ ।।૧।। ટીકાર્ય :तेन મવામિનામોગામાવાત્ ।। તે કારણથી=કર્તાના ભેદથી અનુષ્ઠાનનો ભેદ છે તે કારણથી, ભવતા અભિષ્યંગથી=સંસારના સુખના અભિલાષથી, અને અનાભોગથી=સંમૂર્છનજ પ્રવૃત્તિતુલ્યપણાથી=સંમૂચ્છિમ જીવોની પ્રવૃત્તિના સમાનપણાથી, વિષાદિ અનુષ્ઠાનોમાં આદિનાં ત્રણ મિથ્યા છે=નિષ્ફળ છે, અને વિપર્યયથી=ભવાભિષ્યંગ અને અનાભોગના અભાવથી, ઉત્તરદ્રય=પાછળનાં બે, સત્ય છે=સફળ છે. ।।૯।। નોંધ :- અહીં વ્યક્તિભેદકૃત કર્તાના ભેદથી અનુષ્ઠાનનો ભેદ નથી, પરંતુ આશયભેદયુક્ત કર્તાના ભેદથી અનુષ્ઠાનનો ભેદ છે. ભાવાર્થ : આશયના ભેદથી બાહ્ય સમાન અનુષ્ઠાન પણ વિષાદિ પાંચ ભેદવાળું : પૂર્વશ્લોકમાં બતાવ્યું કે એક જ અનુષ્ઠાન ચરમાવર્તગત અને અચરમાવર્તગત જીવના ભેદથી જુદા પ્રકારનું બને છે. તેથી એ ફલિત થાય કે Jain Education International For Private & Personal Use Only -: www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104