Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 62
________________ ૪૧ મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/મ્લોક-૧૫ છે. તુ=વળી તવા= ત્યારે=ચરમાવર્તમાં સ=તે=મુક્તિના ઉપાયની યોગ્યતા સમુચિતા સમ્પન્ના=સમુચિત સંપન્ન છે, કૃતિ=એ પ્રમાણે વિમાન્ત્રતા=વિભાવન કરવું. ।।૧૫।। શ્લોકાર્થ : ખરેખર ચરમાવર્ત પૂર્વે પુરુષની સામાન્યયોગ્યતા જ પ્રવર્તે છે. વળી ત્યારે=ચરમાવર્તમાં, મુક્તિના ઉપાયની યોગ્યતા સમુચિત સંપન્ન છે, એ પ્રમાણે વિભાવત કરવું. ।।૧૫।। ટીકા ઃ सामान्येति सामान्ययोग्यता मुक्त्युपायस्वरूपयोग्यता, समुचितयोग्यता तु तत्सहकारियोग्यतेति विशेषः, पूर्वं ह्येकान्तेनायोग्यस्यैव (योगायोग्यस्यैव) देवादिपूजनमासीत्, चरमावर्ते तु समुचित (समुल्लसितयोग) योग्यभावस्येति चरमावर्तदेवादिपूजनस्यान्यावर्तदेवादिपूजनादन्यादृशत्वमिति योगबिन्दुवृत्तिकारः । । १५ ।। ટીકાર્થ ઃ સામાન્યયોયતા ... યોગવિન્તુવૃત્તિજારઃ ।। સામાન્યયોગ્યતા=મુક્તિના ઉપાયની સ્વરૂપયોગ્યતા, વળી સમુચિતયોગ્યતા તેની સહકારી યોગ્યતા=સહકારી દ્વારા મુક્તિના ઉપાયની આવિર્ભાવતી યોગ્યતા, એ પ્રકારે વિશેષ છે=ભેદ છે. ચરમાવર્તની બહાર સામાન્યયોગ્યતા હતી અને ચ૨માવર્તમાં સમુચિતયોગ્યતા છે. તે બે વચ્ચેના ભેદને સ્પષ્ટ કરે છે ―― પૂર્વમાં એકાંતથી યોગના અયોગ્ય જીવનાં જ દેવાદિપૂજન હતાં, વળી ચરમાવર્તમાં સમુલ્લસિત એવા યોગના યોગ્યભાવવાળા જીવતાં દેવાદિપૂજન છે. કૃતિ=એથી, ચરમાવર્તના દેવાદિપૂજનનું અન્યાવર્તના દેવાદિપૂજનથી અત્યાદેશપણું છે, એ પ્રમાણે યોગબિંદુ વૃત્તિકાર કહે છે. (યોગબિંદુ, શ્લોક૧૬૨) ૧૫। નોંધ ::- આ શ્લોકની ટીકામાં ‘પૂર્વ ઘેજોના યોગ્યચૈવ’ ના સ્થાને ‘પૂર્વ ક્ષેાન્તન યોગાયો સ્કેવ’ તથા ‘સવિતયો યમાવતિ' ના સ્થાને ‘સમુસિતયો યો યમાવતિ' એ પ્રમાણે ‘યોગબિંદુ’ ગ્રંથ શ્લોક-૧૬૨ પ્રમાણે પાઠ છે. તેથી અમે તે પ્રમાણે અર્થ કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104