Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 88
________________ મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૨૨-૨૩ મુક્તિઅદ્વેષનું સ્વરૂપ → મોક્ષ પ્રત્યેની ઉપેક્ષા. : મુક્તિઅદ્વેષની ઉત્પત્તિનાં કારણો : અભવ્યાદિ જીવોને આશ્રયીને તદ્વેતુઅનુષ્ઠાન કરનારાને આશ્રયીને સ્વઇષ્ટવ્યાઘાતક શંકા કર્મમળની અલ્પતા [૨૨ણી મુક્તિની અપ્રતિપત્તિ અવતરણિકા : સૌભાગ્યાદિ ફળતી વાંછાથી સદનુષ્ઠાન કરતા હોય તોપણ મુક્તિઅદ્વેષ હોતે છતે બાધ્યળની અપેક્ષામાં બુદ્ધિ માર્ગાનુસારી થાય છે, તેમ શ્લોક૨૨માં કહ્યું. તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે શ્લોક ઃ - तत्तत्फलार्थिनां तत्तत्तपस्तन्त्रे प्रदर्शितम् । मुग्धमार्गप्रवेशाय दीयतेऽप्यत एव च ।। २३।। ५७ Jain Education International અન્વયાર્થ : ગત વ=આથી જ=સૌભાગ્યાદિ ળની વાંછાથી સદનુષ્ઠાન કરતા હોય તોપણ મુક્તિઅદ્વેષ હોતે છતે બાધ્યળની અપેક્ષામાં બુદ્ધિ માર્ગાનુસારી થાય છે, આથી જ, તત્તતાધિનાં તે તે ફળના અર્થીઓને=સૌભાગ્યાદિ ફ્ળની ઇચ્છાવાળાઓને તત્તત્તપ:=તે તે તપ=રોહિણી આદિ તપરૂપ તે તે તપ, તન્ત્ર=શાસ્ત્રમાં પ્રતિ=બતાવાયેલો છે, ચ=અને મુધ્ધમાńપ્રવેશાય= મુગ્ધોને માર્ગપ્રવેશ કરાવવા માટે વીયતે પિ=અપાય પણ છે. ૨૩ા શ્લોકાર્થ : આથી જ તે તે ફળના અર્થીઓને તે તે તપ શાસ્ત્રમાં બતાવાયેલો છે, અને મુગ્ધોને માર્ગપ્રવેશ કરાવવા માટે અપાય પણ છે. II૨૩|| ટીકા : तत्तदिति-तत्तत्फलार्थिनां सौभाग्यादिफलकाङ्क्षिणां तत्तत्तपो रोहिण्यादितपोरूपं, अत एव तन्त्रे प्रदर्शितं, अत एव च मुग्धानां मार्गप्रवेशाय दीयतेऽपि For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104