Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 92
________________ ૭૧ મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨૪ શ્લોકાર્ચ - અને આ રીતે વસ્તુપાળનો ગુણઅદ્વેષ ભવભ્રમણનો બાધક થયો નહીં, જે કારણથી તેનો ગુણઅદ્વેષ ક્રિયારાગનો પ્રયોજક ન થયો. રજી. નોંધ :- શ્લોકમાં જમવ=મુક્તિઅદ્વેષ સમજવો. ટીકા : इत्थं चेति-इत्थं च मुक्त्यद्वेषविशेषोक्तौ च वस्तुपालस्य पूर्वभवे साधुदर्शनेऽप्युपेक्षयाऽज्ञा(जा)ततद्गुणरागस्य चौरस्य भवभ्रान्तौ दीर्घसंसारभ्रमणे न बाधकं, यद्यस्मात्तस्य गुणाद्वेषः क्रियारागप्रयोजको नाभूत् । इष्यते च तादृश एवायं तद्धत्त्वनुष्ठानोचितत्वेन संसारहासकारणमिति ।।२४।। ટીકાર્ય : રૂક્ષ્ય ૨ .... સંસારાસારથિતિ છે અને આ રીતે પૂર્વમાં કહ્યું એ રીતે, મુક્તિઅદ્વેષવિશેષની ઉક્તિ હોતે છતે સાધુદર્શનમાં પણ ઉપેક્ષાને કારણે અજાતતગુણરાગવાળા=સાધુના ગુણનો રાગ જેતે ઉત્પન્ન થયો નથી એવા, વસ્તુપાળતા પૂર્વભવમાં ચોરતે ભવભ્રાંતિમાં-દીર્ઘ સંસારભ્રમણમાં, બાધક થયો નહિ ગુણઅદ્વેષ બાધક થયો નહિ મુક્તિઅદ્વેષ બાધક થયો નહીં; યમી =જે કારણથી, તેનો ગુણઅદ્વેષ=વસ્તુપાળતા પૂર્વભવમાં ચોરનો ગુણઅદ્વેષ, ક્રિયારાગનો પ્રયોજક ન થયો, અને તેવો જ બાધ્યફળઅપેક્ષાસહકૃત ક્રિયારાગનો જનક તેવો જ, આ મુક્તિઅદ્વેષ, તહેતુઅનુષ્ઠાનના ઉચિતપણા વડે સંસારની હાનિનું કારણ ઈચ્છાય છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. રજા ભાવાર્થ - ક્રિયારાગના અપ્રયોજક એવા મુક્તિઅષને ભવભ્રમણની અલ્પતાનું અકારણ બતાવનાર યુક્તિ : શ્લોક-૨૦માં સ્થાપન કર્યું એ રીતે ક્રિયારાગનો જનક એવો મુક્તિઅદ્વેષ તહેતુઅનુષ્ઠાનનું કારણ છે. તેમાં દૃષ્ટાંત આપે છે કે વસ્તુપાળના પૂર્વભવમાં ચોરના જીવને સાધુનું દર્શન થયું ત્યારે સાધુ પ્રત્યે ઉપેક્ષા હતી, પરંતુ દ્વેષ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104