Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 83
________________ મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા|શ્લોક-૨૨ બાધ્યફળની અપેક્ષા મુક્તિઅદ્વેષની અપેક્ષા રાખે છે અને અબાધ્યળાપેક્ષા શાસ્ત્રશ્રવણ-ઘાતિની છે તે કારણથી, મુત્ત્વદ્વેષે= મુક્તિઅદ્વેષ હોતે છતે અન્યા=અન્યમાં=બાધ્યફળની અપેક્ષામાં, બુદ્ધિમાર્ગાનુસરિત્ત્ત=બુદ્ધિ માર્ગાનુસારી થાય છે. તેથી બાધ્ય એવી ફ્ળની અપેક્ષા કારણપણારૂપે મુક્તિઅદ્વેષની અપેક્ષા રાખે છે, એમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે. ૨૨ા શ્લોકાર્થ : ૬૨ અબાધ્ય એવી જ તે=ળની અપેક્ષા, મોક્ષાર્થ શાસ્ત્રના શ્રવણના ઘાતને કરનારી છે. તે કારણથી=બાધ્યળની અપેક્ષા મુક્તિઅદ્વેષની અપેક્ષા રાખે છે અને અબાધ્યફળાપેક્ષા શાસ્ત્રશ્રવણઘાતિની છે, તે કારણથી, મુક્તિઅદ્વેષ હોતે છતે અન્યમાં=બાધ્યફળની અપેક્ષામાં, બુદ્ધિ માર્ગાનુસારી થાય છે. તેથી બાધ્ય એવી ફળની અપેક્ષા કારણપણારૂપે મુક્તિઅદ્વેષની અપેક્ષા રાખે છે, એમ પૂર્વ શ્લોક સાથે સંબંધ છે. II૨૨૦ા ટીકા ઃ अबाध्येति - अबाध्या हि सा फलापेक्षा मोक्षार्थशास्त्रश्रवणघातिनी, तत्र विरुद्धत्वबुद्ध्याधानाद्, व्यापत्रदर्शनानां च तच्छ्रवणं न स्वारसिकमिति भावः । तत्= तस्मात् मुक्त्यद्वेषे सति अन्यस्यां बाध्यायां फलापेक्षायां समुचितयोग्यतावशेन मोक्षार्थशास्त्र श्रवणस्वारस्योत्पन्नायां बुद्धिर्मार्गानुसारिणी मोक्षपथाभिमुख्यशालिनी भवतीति भवति तेषां तीव्रपापक्षयात् सदनुष्ठानराग: ।। २२ ।। ટીકાર્ય : अबाध्या સવનુષ્ઠાનમઃ ।। અબાધ્ય એવી તે=ફ્ળની અપેક્ષા, મોક્ષાર્થ શાસ્ત્રના શ્રવણના ઘાતને કરનારી છે; કેમ કે ત્યાં=મોક્ષના પ્રયોજનને બતાવનાર શાસ્ત્રમાં, વિરુદ્ધપણાની બુદ્ધિનું આધાન છે=પોતાને જે સાંસારિક ફળની આશંસા છે, તેનાથી વિરુદ્ધપણાની બુદ્ધિનું આધાન છે. અહીં પ્રશ્ન થાય કે વ્યાપન્નદર્શનવાળા જમાલિ આદિને પણ મોક્ષથી વિરુદ્ધ એવા અતત્ત્વનો રાગ અબાધ્ય હતો, છતાં મોક્ષાર્થ શાસ્ત્રના શ્રવણમાં ઘાત થતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104