Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 61
________________ ૪૦ મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિશિકાશ્લોક-૧૪-૧૫ ટીકાર્ચ - નિરામન અષ્ટમ્ નિગમત સ્પષ્ટ છે શ્લોક-૮માં એક જ અનુષ્ઠાનનો કર્તાના ભેદથી ભેદ છે તેમ કહ્યું. ત્યારપછી તેની સ્પષ્ટતા શ્લોક-૧૩ સુધી કરી. તે સર્વનું નિગમત પ્રસ્તુત શ્લોક-૧૪માં કરેલ છે અને તે નિગમતનો અર્થ સ્પષ્ટ છે. તેથી ગ્રંથકારશ્રીએ શ્લોકના વિવરણરૂપે ટીકા લખેલ નથી. ૧૪ ભાવાર્થ :અચરમાવર્તી જીવો કરતાં ગરમાવર્તી જીવોનાં ગુર્વાદિ પૂજનમાં ભેદ : પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે અનુષ્ઠાનના પાંચ ભેદ સિદ્ધ થયે છતે, કર્તાના ભેદથી ચરમ પુદ્ગલપરાવર્તમાં અનુષ્ઠાન કરનાર વિશેષ જીવ હોવાથી તેનું ગુરુદેવાદિપૂજન સર્વ-ગુરુદેવાદિપૂજન વગેરે સર્વ અનુષ્ઠાન, અન્ય પ્રકારે સિદ્ધ થાય છે=ચરમ પુદ્ગલપરાવર્તનથી પૂર્વના પુદ્ગલપરાવર્તકાળ ભાવિ જે દેવપૂજાદિ અનુષ્ઠાન છે, તેના કરતાં જુદા પ્રકારનું અનુષ્ઠાન ચરમ પુદ્ગલપરાવર્તમાં સિદ્ધ થાય છે. આનાથી એ ફલિત થાય કે તહેતુ કે અમૃતાનુષ્ઠાન ચરમ પુદ્ગલપરાવર્તમાં પ્રાપ્ત થાય છે. ll૧૪ અવતરણિકા : શ્લોક-૧૪માં કહ્યું કે કવિશેષના કારણે ચરમ પુદ્ગલપરાવર્તમાં ગુરુદેવાદિપૂજન અચાદશ સિદ્ધ છે. તેથી જિજ્ઞાસા થાય કે અચરમાવર્તકાળ કરતાં ચરમાવર્તકાળભાવિ કર્તાવિશેષ કેવા પ્રકારના છે ? તેથી કહે છે – શ્લોક : सामान्ययोग्यतैव प्राक् पुंस: प्रववृते किल । तदा समुचिता सा तु सम्पन्नेति विभाव्यताम् ।।१५।। અન્વયાર્થ : વિનં=ખરેખર પ્રમ=ચરમાવર્ત પૂર્વે પુસ=પુરુષની, સામાન્યથોર્તિવ= સામાન્યયોગ્યતા જ મુક્તિના ઉપાયની સ્વરૂપ યોગ્યતા જ, પ્રવવૃતપ્રવર્તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104