Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 57
________________ ૩૬ મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૧૩ ટીકા : सम्मोहादिति-सम्मोहात्-सन्निपातोपहतस्येव सर्वतोऽनध्यवसायाद्, अननुष्ठानमुच्यते, अनुष्ठानमेव न भवतीति कृत्वा । सदनुष्ठानरागत: तात्त्विकदेवपूजाद्याचारभावबहुमानाद्, आदिधार्मिककालभाविदेवपूजाद्यनुष्ठानं तद्धेतुरुच्यते, मुक्त्यद्वेषेण मनाग मुक्त्यनुरागेण वा शुभभावलेशसङ्गमादस्य सदनुष्ठानहेतुत्वात् । जैनवर्त्मनो जिनोदितमार्गस्य श्रद्धया इदमेव तत्त्वमित्यध्यवसायलक्षणया त्वनुष्ठानममृतं स्यात् अमरणहेतुत्वात् । तदुक्तं - “जिनोदितमिति त्वाहुर्भावसारमदः पुनः । સંવેTríમત્યન્તમમૃતં નિપુત્વા :” | (ચો.વિ. બોવ -૨૬૦) મારૂાા ટીકાર્ચ - સોદત્ .... મુનપુરાવા: | સંમોહને કારણે સન્નિપાતથી ઉપહત પુરુષની જેમ સર્વ પ્રકારે અનધ્યવસાયને કારણે=લબ્ધિ આદિની પ્રાપ્તિનો અધ્યવસાય, દિવ્ય ભોગવો અનધ્યવસાય અને આત્મહિત સાધવાનો અધ્યવસાય એ રૂ૫ સર્વ પ્રકારે અતધ્યવસાય હોવાને કારણે, અનુષ્ઠાન કહેવાય છે. કેમ અનનુષ્ઠાન કહેવાય છે ? તેથી કહે છે – અનુષ્ઠાન જ થતું નથી, એથી કરીને અનુષ્ઠાન કહેવાય છે. સદનુષ્ઠાનના રાગથી તાત્વિક દેવપૂજાદિ આચાર પ્રત્યે ભાવ બહુમાનથી= અંતઃકરણની પ્રીતિરૂપ બહુમાનથી, આદિધાર્મિકકાળભાવિ દેવપૂજાદિ . અનુષ્ઠાન તહેતુ કહેવાય છેeતહેતુઅનુષ્ઠાન કહેવાય છે, કેમ કે મુક્તિના અદ્વેષથી અથવા કંઈક મુક્તિના અનુરાગથી શુભ ભાવલેશનો સંગમ હોવાને કારણે આનું અનુષ્ઠાનનું, સદનુષ્ઠાનનું હેતુપણું છે. વળી જૈન માર્ગની-જિત વડે કહેવાયેલ માર્ગની, ‘આ જ તત્વ છે'= ભગવાને કહેલ માર્ગ જ તત્ત્વ છે એ પ્રકારના અધ્યવસાયરૂપ શ્રદ્ધાથી અનુષ્ઠાન અમૃત થાય છે; કેમ કે અમરણનું હેતુપણું છે. તે કહેવાયું છે=પૂર્વમાં અમૃતાનુષ્ઠાનનું સ્વરૂપ બતાવ્યું, તે ‘યોગબિંદુ ગ્રંથ' શ્લોક-૧૬૦માં કહેવાયું છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104