Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 22
________________ ઝ ટ્રીં મર્દ નમ: | ॐ ह्रीं श्रीशर्खेश्वरपार्श्वनाथाय नमः । ૩% છે નમઃ | न्यायाचार्य-न्यायविशारद-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता __ स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत मुक्तिअद्वेषप्राधान्यद्वात्रिंशिका-१३ અવતરણિકા : उक्तेषु पूर्वसेवाभेदेषु मुक्त्यद्वेषं प्राधान्येन पुरस्कुर्वनाह - અવતરણિતાર્થ : કહેવાયેલા પૂર્વસેવાના ભેદોમાં મુક્તિઅદ્વેષને પ્રધાનપણાથી બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : પૂર્વની પૂર્વસેવાદ્ધાત્રિશિકા'માં પૂર્વસેવાના (૧) ગુરુદેવાદિ પૂજન, (૨) સદાચાર, (૩) તપ અને (૪) મુક્તિઅદ્વેષ - એ ચાર ભેદો બતાવ્યા. તે ચાર ભેદોમાં મુક્તિઅદ્વેષ પ્રધાન છે, તે બતાવવા માટે તેની સ્વતંત્ર દ્વાત્રિશિકા ગ્રંથકારશ્રીએ કરેલ છે. તેથી પ્રસ્તુત લાત્રિશિકામાં મુક્તિઅષનું કઈ રીતે પ્રધાનપણું છે તે સ્પષ્ટ કરે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104