________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રત્રી
રિકવું પડશે. નહિતર જેમ ખાવાની લાલચે માછલ્લુ મરણું વશ થાય છે તેમ દુઃખરૂપ દાવાનળને શાન્ત કરવા જળરૂપ થવાને બદલે ઘીરૂપ વૃદ્ધિ કરશે અને પરિણામે પડતામાં પાટુ સહન કરશે. કહ્યું છે કે,
क्षणे रुष्टाः क्षणे तुष्टाः विश्वास्या न जना कदा; क्रोधाग्निचित्तसंतसाः मित्रान युगान्तरे.
મનુષ્યના ચઢાવ્યાથી જેનું મન સદા ભમ્યા કરતું હોય. જે કાચા કાનને હેવાથી ક્ષણે ક્ષણે મિત્રોની તરફ શંકાની નજરથી જેનાર હોય એટલું જ નહિ પરંતુ ક્ષણમાં વિવાહની વરશી વાળે એ હેય, ક્ષણમાં દુશમનને મિત્ર બની પુનઃ પિતાને મિત્ર બનવા આવતા હોય, તે મિત્ર કદાપિ ન કરે જોઈએ, કારણ કે તેવા મિત્રમાં ઘણી રીસ હોય છે. રીસના તાબે થઈ તે ક્ષણમાં મગજની સમાનતા ખેઈ બેસે છે. પ્રતાપરાણાના ભાઈ શાક્તસિંહે રીસના વશ થઈ મગજની સમાનતા ખોઈ દીધી. અને તે શત્રુના પક્ષમાં દાખલ થયા. પુન તે સ્વપક્ષમાં ભળે. પરંતુ અત્ર કથ્થસાર એ છે કે જેઓ ઈર્ષ્યાળુ હોય, રીસાળ હેય તેઓને પિતાના મિત્ર બનાવવા નહિ. ક્ષણમાં મન પલટનાર ઈર્ષ્યાળુ કોળી શિષ્ય હોય તે પણ તે સારું નથી, તેમજ નેકર હોય તે પણ સારે નથી. કારણ કે તેવા નેકર, શિષ્ય અને મિત્રે કીતિ, પ્રતિષ્ઠા, શક્તિ આદિને નાશ કરે છે. સુગરીએ ચોમાસામાં વાનરને ઠંડીથી મરતે દેખી માળે બાંધવાને ઉપદેશ આપે; પરંતુ વાનર રીસાળ અને ચલચિત્તવાળ હતું, તેથી કુદીને સુગરીના માળને નાશ કર્યો. તેની પેઠે રસાળ મિત્ર સામાન્ય બાબતમાં રીસાઈને અનેક દુખે આપવા કારણભૂત થાય છે. અતએ સહુશ્ર દુખે આવી પડતાં પશુ તેના ઈર્ષાળું રીસાળ મિત્રે કરવા નહિ.
ગુણ રાગી વિશ્વાસું ને, પરમાથી નિધાર; નિર્ભય મન સાથું , મિત્રોગ્ય હિતકાર ૯ વિવેચન—જે, મને ગુણાનુરાગી છે, એટલે કઈ પણ વ્ય
For Private And Personal Use Only