________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૨૧
પિતાનું હૃદય હર્ષથી ઉભરાતું નથી, મિત્રને દુખી જોઈ પિતાનું હૃદય દુઃખી થતું નથી તેવા મિત્રે ખરા મિત્ર તરીકે લેખી શકાતા નથી. જેમ પ્રકાશ વિરૂદ્ધ અધિકાર, સત્ય વિરૂદ્ધ અસત્ય, પ્રમાણિકપણ વિરૂદ્ધ અપ્રમાણિકપણું, શાતિ વિરુદ્ધ કે, તેમાં ત્યાં પ્રેમ વિરુદ્ધ દ્વેષ પ્રગટ થયા વગર રહેતેજ નથી. જ્યાં પ્રેમની ખામી છે ત્યાં દ્વેષની સત્તા છે, અને દુગુ પિષણ મળે છે. જેમ સર્પને દુધ પીવરાવતાં ઝેર બને છે તેમ દુર્ગુણની સેાબતથી કઈ પણ વખત શાતિ મળતી નથી, અને પરિણામે દુઃખ સહન કરવું પડે છે. માટે બંધુઓ ! તેવા મનુષ્યની મિત્રતા દુઃખદાયક લેખી દુર રહેવા લક્ષ્ય દેવું. ગરજ વખતે સ્વાર્થી મનુષ્ય ગધેડાને પણ બાપ કહે છે. ગરજથી સ્વાથ મનુષ્ય મિત્રના કરતાં વિશેષ કૃત્રિમ પ્રેમાચરણ દર્શાવે છે, અને પિતાનું કાર્ય સાધી લે છે. માટે ગરજથી મિત્ર થનારાઓનું મન પારખવું, અને તેમની સાથે ઘટે તેવી રીતે વિવેકથી વર્તવું. પણ હદય આપવું નહીં. ગરજથી મિત્ર થનારા મનુષ્ય પોતાની ગરજ નહીં સરતાં સામા પ્રતિપક્ષી બને છે, કારણ કે ખરી રીતે તે તેમના મનમાં ગરજ એજ સાધ્ય વસ્તુ છે, તેને માટે તેઓજ અન્યની સેવા કરે છે. શુભ, વા અશુભ વાસનાઓને, ઈચ્છાઓને મનુષ્ય ગુલામ છે. તે જ્યાંથી પાર પડે ત્યાં તે આવીને વકાર્ય સાધવા અનેક ઉપાયે કરે છે, તેથી તે તેવી દષ્ટિએ મિત્ર થવાને અધિકારી બની શકતું નથી. અધમ મનુષ્ય, સ્વાર્થ સાધવા માટે કામ્ય વસ્તુઓની સિદ્ધિ કરવા કેમ અન્યાના મિત્ર બને છે, અને અધમાધમ મનુષ્ય હેય છે તે "કમ મેહ વાસનાથી અન્યાના મિત્ર બને છે, અને સ્વાર્થ માટે તેઓને નાશ પણ કરે છે. નિષ્કામભાવે સરખી પરિણતિથી પરસ્પર આનંદ માટે ઉત્તમ મનુષ્યો એકબીજાના મિત્ર બને છે, અને મધ્યમ મનુષ્યો તે કઈક મિત્રેથી પિતાને લાભ થાય એવું જાણી સકામ ભાવનાએ મિત્ર બને છે. અધમ મનુષ્યો ગરજ સાથે ત્યાં સુધી સ્વમિત્ર પર પ્રેમ રાખે છે અર્થાત્ તે પ્રેમમાં સમજતા નથી પણું પ્રેમના જેવા ચાળા કરે છે. ગરજવાનને અગલ હોતી નથી, તે તે ગરજ. જ્યાંથી સરે ત્યાં જાય છે, અને ગરજ સારતી હેય મિત્રોનું
For Private And Personal Use Only