________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
મિત્રમૈત્રી:
ઘેર ગમન કરીને વેશ્યાને પ્રતિબધ આપી મિણી અનાવી હતી. મહાવીર પ્રભુએ લાખા અધમી મનુષ્યાને મધ આપી ધર્મી બનાવ્યા હતા. સ્થૂળભદ્ર મુનિએ વેશ્યાને ત્યાં ચાર માસ રહી તેને મિણી મનાવી હતી. દુગુ ણીએની શકિત કરતાં પેાતાની આત્મશકિત વિશેષ વખી હાય તે રજોગુણી તમે ગુણી મનુષ્યને સત્વદ્ગુણી અનાવી મૈત્રીભાવે ઐકય કરી શકાય છે.
ખુશામતીયા લાલચુ મિત્રા ઘણા હોય છે.
સુખ માખણીઆ લાલચુ, હાજી હા કરનાર; અધમ મિત્રના રાડા, ગઢયા જગ નિર્ધાર. ૨૯
વિવેચન—જગમાં એવા હૅજારો મનુષ્યા નજરે પડે છે કે જે મુખે મીઠું મીઠું આલે છે. તેઓની રીતિ ક્રુકીઢુકીને કરડનાર "દર જેવી ડાય છે, તેઓ મીઠું ખાલી સ્વાર્થ સાધવા ઉપર ઉપરના મનને મેળ કરી મનને હરી લે છે અને સ્વાય સાધે છે, એવા હજારો મલકે લાખા મનુષ્ય માલુમ પડે છે, કે જે પેાતાના વિચારોની સ્વતત્રતાના નાશ કરી પરતત્ર મની સ્વાર્થ સાધુએ અનેલા હોય છે.
મુખ માખણીયા, લાલચુ અને હાજી હા કરનારા મિત્રે મેટા ભાગે સ્વાર્થ સાધક અને પરના વિચારોના ગુલામા અનેલા હોય છે. સુખ માખણીયા મિત્રો પોતાના મિત્રાને સત્યપ્રવૃત્તિયેા જણાવવા શક્તિમાન થતા નથી. જેએ મિત્રાની આગળ સત્ય હૃદય વિચારાને થવામાં ડરે છે તે મિત્ર થવાને લાયક નથી. એક શ્રીનેિ સત્ય માગે લઈ જવા માટે મિત્રા થવાની જરૂર છે. એ જો કવ્ય સિદ્ધ ન થયું તે મિત્રતા નામનીજ સમજવી. પોતાના મિત્ર પેાતાની મિત્રતાના ત્યાગ કરે અને તેથી પોતાને હાનિ થતી હાય તે તેની દરકાર કરવી નહીં પર'તુ સ્વમિત્રને સત્ય મા દર્શાવવા. પેાતાને મિત્ર લક્ષાધિપતિ હોય વા સત્તાધિકારી હોય તેપણ કઢિ તેની આગળ માખણીયા બનવું નહીં. કારણ કે તેની આગળ માખણીયા બનવાથી તેની જે ખરાબી થાય તેમાં સલાહકાર સ્ત્રય' અપરાધી અને
For Private And Personal Use Only