________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
મિત્રમેળની કાળજી વગરનાને મિત્ર ન કરવા જોઈએ.
મિત્ર મેળની કાળજી, નહીં હૃદય તલભાર; શત્રુમિત્ર એવા મળે, મળે ન શમે લગાર.
૧૧૭
વિવેચનઃ—જે મિત્રમાં મિત્રતાઇ કાયમ રાખવાની લેશ માત્ર પણ દરકાર નથી. અને જેના હૃદયમાં તલભાર પણ મિત્રતાઈ હોતી નથી. માત્ર ઉપર ઉપરથી મિત્રતા દર્શાવે છે. તેવા મિત્રા શત્રુ સમાન જાણવા, અને એવા મિત્રાના ચિત્તમાં જરા પણ શરમને અશ રહેતા નથી તેથી તેવા દુમિત્રા અવળે રસ્તે દોરવામાં વિલખ કરતા નથી માટે તેવા દ્રુમિત્રાની સંગત કાય કરવી નહિ. એવા શત્રુમિત્રાનાં લક્ષણ જાણવાં જોઇએ.
ખટપટિયા મિત્રનું સ્વરૂપ.
ખટપટીયા મિત્રા થકી, નિશદિન ખટપટ થાય;
વ્યસની મિત્રની સગતે, વ્યસની સ્વય થવાય. ૧૧૮
વિવેચનઃ—ાત દિવસ ફૂડ કપટમાં તત્પર રહેનારા, અને
અનેક જાતિના પ્રચા ઉભા કરનાર મિત્રા ખટપટીઆ કહેવાય છે.
每
તેવા મિત્રની સાથે મિત્રાઇ કર્યાંથી તે પ્રસગે ખટપટ ઉભી કર્યા વિના રહે નહિ તેથી અહાનિશ કલેશની વૃદ્ધિજ થાય છે તથા દારૂમાંસ ઈત્યાદિ વ્યસન સેવનારા મિત્રોની સંગત થાય તે પોતે પણ તેવા વ્યસની બની જાય છે. કારણ કે જેવી સંગત તેવી અસર થયા વિના રહેતી નથી.
સુજન મિત્રથી જીવન સુધરે છે.
સુજન મિત્ર વણુ જી‘દંગી, સુધરે ના કો કાળ; પવૃક્ષને ત્યાગીને, આવળને ના ઝાલ.
૧૧૯
વિવેચના જ્યાં સુધી સજ્જન મિત્ર મળ્યો નથી ત્યાં સુધી
For Private And Personal Use Only