Book Title: Mitra Maitri
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 160
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ ૧૩૭ મિત્રની. - -- *-- *w મિત્ર દાઝ હૃદયે નહીં, મિત્રચિત્ત નહિ જાણે, મિત્ર થવા તે અગ્ય છે, હૃદય કઠિન પાષાણ. હૃદય ભેદ જે જન કરે, રાખે છાની વાત; મિત્ર થવા તે અગ્ય છે, કરે હૃદયની ઘાત. દાસ સમા મિત્રો ગણે, કરે ઘણું અપમાન મિત્ર થવા તે અગ્ય છે, કદરતણું નહિ ભાન. કર્યું બતાવે લેકને, કરે મિત્ર હલકાઈ; મિત્ર થવા તે અગ્ય છે, મળે ન મન ચતુરાઈ. મિત્રે કર્યું પિતે કર્યું, માની મન મલકાય; મિત્ર થવા તે ગ્ય છે, મન પ્રામાણ્ય સુહાય. હાય કરે અણધારી ઝટ, બદલે ચહે ન લેશ મિત્ર થવા તે એગ્ય છે, કરે ભલાઈ બેશ. ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ સારી શિક્ષાને ગ્રહે, કરે કદાગ્રહ ત્યાગ; મિત્ર થવા તે ચગ્ય છે, ધરે મિત્ર ઉપકાર. ૧૪૨ કરે અપકારે હોય પણ, કરે મિત્ર ઉપકાર; ચંદન સમે તે મિત્ર છે, સેવે નર ને નાર. ૧૪૩ મિત્રાનુકુલ થઈ ગણે, કરે મિત્ર કલ્યાણ મિત્ર ખરો તે જાણ, ભદધિમાં વહાણું ૧૪૪ દિલ ખેલી વાતો કરે, લેતાં સત્ય સલાહ; ચડતીમાં નિજ મિત્રને, કદિ ન ભૂલે ચાહ. ૧૪૫ ચડતીમાં નિજ મિત્રને, આપે તન ધન હાજ; સંકટમાં નિજ મિત્રની, રાખે સઘળી લાજ, ૧૪૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171