Book Title: Mitra Maitri
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 163
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ મિત્રમૈત્રી, ૧૬૯ ૧૭૦ ૧૭૧ સત્યાસત્ય જણાવીને, આપે સત્ય વિવેક સત્ય મિત્ર તે જાણ, ધારે સાચી ટેક, બેલી પાળે જે સદા, મિત્રોગ્ય તે થાય; હિંમતથી હારે નહીં, કરે નહીં અન્યાય. જાતે જ્યાં તે તે, નિશ્ચય રહે ને હાથ; મિત્ર નહીં તે કીજીએ, કરે ન તેને સાથ. ચલમનને ભીરૂ ઘણે, ઉત્તમ ના આચાર; છાનું કહી દે મારથી, મિત્ર ભલો નહિ ધાર. અતિમાની દુરાગ્રહી, અશ્રદ્ધાળુ જેહ, ઉચિત સમય ના એાળખે, મિત્ર એગ્ય ના એહ, આશ્રય આપે તેહને, ફરતે પૂરો નાશ; પાપી મિત્ર તેને અરે, કરે નહીં વિશ્વાસ. ૧૭ર ૧૭૩ ૧૭૪ ચવડા સમ જે મિત્ર છે, ફરતાં જરા ન વાર કૂપ ઉતારી દેરડું, કાપે તે નિર્ધાર. ૧૭૫ ૧૭૬ સુગરી વાનર ઉપદિશે, સુગરી માળો નાશ; કીધો કે ધે વાનરે, સુગરી બની ઉદાસ. ઉપદેશે તેમ મિત્રને કરતે જે જન નાશ; મિત્રોચ્ચ ના મૂઢ તે, દુઃખ દાયક સહવાસ. ૧૭૭ ૧૭૮ સલાહ દે કૂડી ઘણી, ઉધે વતે જેહ, સવળું અવળું પરિણમે, મિત્ર એગ્ય ના એહ. સલાહ દે સાચી ઘણી, સવળે તે જેહ, અવળું સવળું પરિણમે, સુમિત્ર સવળે એહ, ૧૭૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171