Book Title: Mitra Maitri
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 159
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org v મિત્રમત્રી. પછી તે મિત્રાઇના ત્યાગ કરી શત્રુરૂપ થઇ જાય છે માટે તેવા વિશ્વાસઘાતી મિત્રને કદૂિષણ સંગ કરવા નિહ, Acharya Shri Kailassagarsuri Gyanmandir માટે ચેતી ચાલવું, કરી પરીક્ષા એશ; ઉત્તમમિત્ર કર્યા પછી, નાસે મનના કલેશ. લાગ જોઇને સ`વત્, ડસતા પાપી મિત્ર; વિશ્વાસુ થઇ ના જવું, જીવા વિચારી ચરિત્ર. વિના વિચારે ચિત્તમાં, ભાન મિત્ર વિચાર; સારાસાર વિવેકથી, ચહેા વિચારાચાર. પ્રિય મની મન પેસીને, વિશ્વાસી થઇ જેRs; કરે દ્નાહ જે મિત્રને, અધમાધમ છે દેહ. મન વચ કાયા કાલથી, મિત્ર બની દે છેહ; અધમાધમ ચંડાલથી, અશ્ય આંખ્યે એહ. મુખ આગળ સ્તવના કરે, પાછળ નિર્દે જેહ; મિત્ર ન માના તે યદ્ઘિ, કચન વર્ષે ગેહ. મૈત્રી તૂટેલી કહે, પછી નહીં સધાય; સધાતાં સાંધા રહે, કાચ પાત્રસમ ન્યાય. જે નર કાચા કાનના, ભરમાવ્યા ભરમાય; મિત્ર થયા ના સાંભળ્યા, સમજીને સમજાય. મિત્રાન્નતિમાં મન નહીં, ભલુ ન ઇચ્છે એશ; મિત્ર થવા તે અચેાગ્ય છે, કરે માહથી કલેશ. મિત્ર ફરજ જાણે નહીં, અદા કરે નહિ ; અમિત થવા તે અયોગ્ય છે, કાય સરે ના ગ, For Private And Personal Use Only KE ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૫

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171