Book Title: Mitra Maitri
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 107
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૦ મિત્રમૈત્રી. જ્ઞાની મિત્રનુ સ્વરૂપ દર્શાવે છે. ૬૦ સફ્ળી અધી જીદગી, મળતાં જ્ઞાની મિત્ર; દુર્ગુણ, દાષા સા ટળે, ચાવે જીવ પવિત્ર. વિવેચનઃખરૂ છે કે જ્ઞાની મિત્રની સગતિથી અ જીંદગી સફળ થઈ જાય છે. કારણ કે જ્ઞાની મિત્રની સ'ગતિથી ચાર વિચાર બદલાઈ જાય છે, અને ખરા ખાટાના ભાસ થતાં વિવેકબુદ્ધિ ઉત્પન્ન થાય છે. પરિણામે જીંદગીની સાર્થકતા સમજાય છે. જયારે મનુષ્યદેહની કીંમત સમજાય છે, ત્યારે પોતાનામાં ગુપ્તપણે વાસ કરી રહેલા દુર્ગુણાના નાશ કરવા તરફ લક્ષ દોરાય છે. આત્મનિરીક્ષણ કરી દુર્ગુણાને ટાળવા અર્થે ઉપાયા ચાજી ધ્રુણાથી ભિન્ન થવાય છે, અને સદ્ગુણાનુ પાત્ર થવાય છે. સદ્ગુણૢાને પામવાથી આત્મશક્તિ પ્રગટે છે, અને દુનિયા દુઃખરૂપ લાગવાને અદલે સુખરૂપ ભાસે છેઅને આત્મ જીવન સહેલું, સરળ અને પવિત્ર બને છે. મૃત્યુના પણ તેને ડર રહેતો નથી, અને તેને ભેટવા હોંશે જીવ તૈયાર થાય છે. કહેવત છે કે સામત તેવી અસર. જેટલા દુર્ગુણી મનુષ્યની સ`ગતિથી દુર્ગુણો પ્રગટે છે તેટલાજ સદ્ગુણીની સંગતિથી સદ્ગુણા પ્રગટે છે. જ્ઞાની મનુષ્યની સંગતિથી પરિણામે જ્ઞાની અની શકાય છે. તેવા મિત્રા માટે કવિ એમરસન કહે છે કેઃ - Acharya Shri Kailassagarsuri Gyanmandir Oh friend, my bossom said, Through thee alone the sky is arched Through thee the rose is red. All things through thee take noble form. And look beyond the earth. The-nill-round of our fate appeams. A sun-path in thy worth. Me too thy noble ness has tought To master my despair. The fountain's of my hidden life. Are through thy friendship fair, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171