Book Title: Mitra Maitri
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 128
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મિત્રમૈત્રી, ગુરૂ અને દેવ છે. મિત્રથી પ્રેમને વિકાસ જુદા પ્રકારના થાય છે. પતિત્રતાસ્રીથી અને આન્તરસુમતિથી પ્રેમનો વિકાસ થાય છે. આત્મજ્ઞાની મિત્ર અને આત્મજ્ઞાની પતિવ્રતા સ્ત્રી એ બન્ને આત્માની શુદ્ધતાવાળા શુદ્ધ પ્રેમ ખીલવી શકે છે. દેવના ચેગે જે પ્રેમના વિકાસ થાય છે તે ભિકત સેવા રૂપમાં પરિણમે છે, માતાપિતાના સંબધે થનાર પ્રેમમાં પૂછ્યતા, નમ્રતા આદિ ગુણા ઝળકે છે, માતાપિતાદિ ગુરૂજનના યાગે પ્રેમના વિકાસ થાય છે તેથી અનેક ચારિત્ર ગુણા ખીલી ઉઠે છે. રજોગુણી પ્રેમ અને તમેગુણી પ્રેમ કરતાં સાત્ત્વિકગુણી પ્રેમની અનતગુણી વિશુદ્ધતા છે. પ્રેમની ખીલવણી કરનાર ઉપર્યુકત ચાર છે તેઓના સબંધથી આત્માની પ્રિયતાજ સત્ર ઉપાધિ ભેદે ઉપાસ્ય થાય છે. ઉપર્યુકત ચાર સંબધમાં જે મનુષ્ય આવે છે તે પ્રેમજ્યેાતિને હૃદયમાં પ્રકટાવીને આનંદની ઉપાસના પ્રાપ્તિ કરી શકે છે. સ્ત્રી, મિત્ર, ગુરૂ અને દેવને નામરૂપની સ્વપરની ઉપાધિ ભૂલીને મૂળ આત્માસ્વરૂપે દેખવા જોઇએ, અને તેના અને સ્વ વચ્ચે આઐક્ય અનુભવવું જોઈએ. આ પ્રમાણે આત્મકયાગે પ્રેમની જ્યેાતિ પ્રકટાવવાથી તેમાંથી અનેક ગુણની પ્રાપ્તિ થાય છે. કારણ કે— Acharya Shri Kailassagarsuri Gyanmandir Love is only the reflection of a man's Own worthiness from other men. ' ૧૧ પ્રેમની ખ્યાતિથી આત્મયભાવે મળતાં વતાં અનેક દોષોવાસનાના નાશ થાય છે અને આત્માની વિશુદ્ધિના આવિર્ભાવ થાય છે. નીચે પ્રમાણે એમને કહ્યું છે. તે પ્રમાણે પ્રેમની ખીલવણી હાવી જોઇએ. Love, which is the essence of God, is not for lovity, but for the total worth of man. પ્રેમ વિશુદ્ધિએ મિત્રપણું અનુભવાય છે. For Private And Personal Use Only પીયા સહુ અનુભવી, આગળ ચઢતા જાય; મિત્રપણ તે અનુભવે, વિશુદ્ધપ્રેમે ન્યાય. ૮૩ 16

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171