________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૦
મિત્રમૈત્રી.
જ્ઞાની મિત્રનુ સ્વરૂપ દર્શાવે છે.
૬૦
સફ્ળી અધી જીદગી, મળતાં જ્ઞાની મિત્ર; દુર્ગુણ, દાષા સા ટળે, ચાવે જીવ પવિત્ર. વિવેચનઃખરૂ છે કે જ્ઞાની મિત્રની સગતિથી અ જીંદગી સફળ થઈ જાય છે. કારણ કે જ્ઞાની મિત્રની સ'ગતિથી ચાર વિચાર બદલાઈ જાય છે, અને ખરા ખાટાના ભાસ થતાં વિવેકબુદ્ધિ ઉત્પન્ન થાય છે. પરિણામે જીંદગીની સાર્થકતા સમજાય છે. જયારે મનુષ્યદેહની કીંમત સમજાય છે, ત્યારે પોતાનામાં ગુપ્તપણે વાસ કરી રહેલા દુર્ગુણાના નાશ કરવા તરફ લક્ષ દોરાય છે. આત્મનિરીક્ષણ કરી દુર્ગુણાને ટાળવા અર્થે ઉપાયા ચાજી ધ્રુણાથી ભિન્ન થવાય છે, અને સદ્ગુણાનુ પાત્ર થવાય છે. સદ્ગુણૢાને પામવાથી આત્મશક્તિ પ્રગટે છે, અને દુનિયા દુઃખરૂપ લાગવાને અદલે સુખરૂપ ભાસે છેઅને આત્મ જીવન સહેલું, સરળ અને પવિત્ર બને છે. મૃત્યુના પણ તેને ડર રહેતો નથી, અને તેને ભેટવા હોંશે જીવ તૈયાર થાય છે. કહેવત છે કે સામત તેવી અસર. જેટલા દુર્ગુણી મનુષ્યની સ`ગતિથી દુર્ગુણો પ્રગટે છે તેટલાજ સદ્ગુણીની સંગતિથી સદ્ગુણા પ્રગટે છે. જ્ઞાની મનુષ્યની સંગતિથી પરિણામે જ્ઞાની અની શકાય છે. તેવા મિત્રા માટે કવિ એમરસન કહે છે કેઃ -
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Oh friend, my bossom said,
Through thee alone the sky is arched Through thee the rose is red.
All things through thee take noble form. And look beyond the earth. The-nill-round of our fate appeams. A sun-path in thy worth.
Me too thy noble ness has tought To master my despair. The fountain's of my hidden life. Are through thy friendship fair,
For Private And Personal Use Only