________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મિત્રમૈત્રી.
પ
ખમ ખમવું પડે છે. જગત્માં મોટાઓના સબધમાં રહેલા મનુધ્યેા માટે ફ્રાંસ મારનારા ઘણા હાય છે, અને તેએ નિષ્કલકી મનુષ્યપર આળ ચઢાવવા લેશ માત્ર કચાશ રાખતા નથી. વળી જે મનુષ્યનાં લક્ષણા દુર્જન મનુષ્ય જેવાં હોય છે, તે કોઈ પણ કાળે સજ્જન પુરૂષના પાઠ ભજવી શકતા નથી. જેમ ડુંગળીને દાટવાથી પણ દુધ મટતી નથી, તેમ દુર્જન મનુષ્ય કોઈ કાળે સજ્જન મનતા નથી. આજ રીતે ગુદાને હજારો વખત સ્વચ્છ કરવામાં આવે છે પણ તે જેમ અપવિત્ર લેખાય છે, તે પ્રમાણે દુર્જન તે દુનજ રહે છે. મરણાન્તે પણ સજ્જન થવાના નથી. તેમની પ્રાણ અને પ્રકૃતિ સાથેજ જવાની. માટે તેવા મનુષ્યાથી દૂર રહેવું સુખકર છે.
44
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂઢ મનુષ્યમાં અલ્પબુદ્ધિ અને અત્યન્તમેહ હોય છે. મૂઢ મનુષ્યમાં વિવેકબુદ્ધિની ખામી હોય છે. આહારસંજ્ઞા, ભયસ'જ્ઞા, મૈથુનસ'જ્ઞા અને પરિગ્રહસ’જ્ઞા. આ ચાર સ'નાથી પશુ કરતાં વિશેષ બુદ્ધિનો ધારક મૂઢ મનુષ્ય હાતા નથી, લક્ષાધિપતિ હોવા છતાં અને રાજા હોવા છતાં પણ મૂઢ મનુષ્ય પરખાયા વિના રહેતા નથી.
પુરી એક અંધેરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા; અધી વસ્તુ વેચાય ત્યાં ભાવ એકે, કદિ સારી બૂરી ન વેચે વિવેકે.”
ની કવિતામાં કથ્યા પ્રમાણે મૂઢમનુષ્યની બુદ્ધિદ્વારા પરીક્ષા થાય છે. શ્રી શિવાજીના ગુરૂ રામદાસ સ્વામીએ દાસબેાધ નામના ગ્રંથમાં મૂઢ મનુષ્યેાનાં લક્ષણાનું સારી રીતે વણૅન કર્યું છે. માટે વિશેષ જિજ્ઞા સુએ તે પુસ્તક વાંચવું. મૂઢ મનુષ્યને આત્મા અને અનાત્મતત્ત્વનુ જ્ઞાન હેાતું નથી. મૂઢ મનુષ્ય અહં મમત્વમાં રાચી માચીને રહે છે. દેશધમ, રાજ્યધર્મ, અને નીતિધના વાસ્તવિક સ્વરૂપને અને મિત્રધર્માંના ઉડાસ્વરૂપને મૂઢ મનુષ્ય જાણી શકતા નથી, તેથી મૂઢજના ખરેખર મૈત્રીધર્મને પાળવા શક્તિમાન્ થતા નથી. જેને મિત્રનું સંપૂર્ણ જ્ઞાન છે, અનેક પ્રકારના
For Private And Personal Use Only