________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
·
વિશ્વમાં કેઇ સદાકાલ રહેવાનુ નથી. આ વિશ્વમાં જન્મ્યા તેટલા જરૂર મરવાના છે. વિશ્વાસનાઘાત કરવાથી કોઈને શાંતિ ાયિ મળી નથી અને ભવિષ્યમાં ઢિ મળતાર નથી એવું જાણીને વિશ્વાસનાઘાત કરવા નહીં. ત્રણ ત્રણ દિવસે ખાજરીના રોટલા ખાવાના મળે, શિલાપર પડી રહેવાનું મળે, ભિક્ષાવૃત્તિથી પેટ ભરવાનું થાય તાપણુ સારૂં, પરંતુ વિશ્વાસઘાત કરવાનું પાપ કાઇના હાથે ન થાઓ. ગુરૂના વિશ્વાસઘાત, સ્ત્રીના વિશ્વાસઘાત, રાજાના વિશ્વાસઘાત, માતાપિતાના વિશ્વાસઘાત, અને મિત્રને વિશ્વાસઘાત કદાપિ કોઈના હાથે ન થાઓ. કારણ કે મિત્રાદિના વિશ્વાસના ઘાત કરવાથી નરકનાં દુઃખો ભાગવવાં પડે છે. ગમે તેવા પ્રસ`ગેામાં પણ મિત્રના વિશ્વાસઘાત કરી તેને ઠગવા નહીં, મૃત્યુ કાલ આવતું હાય તે આજ આવે તેા ભલે!!! પરંતુ મિત્રના વિશ્વાસના ઘાત કરી ઠગાઈ ને હર્ષાવવુ તે કઈ રીતે સારૂ નથી. એમ જીભ મિત્રે નિશ્ચય કરીને મિત્રને ઠગવાં નહીં.
ગુણુની ગાછી કરનાર મિત્રાનુ સ્વરૂપ દર્શાવે છે.
જગમાં ગુણની ગાડડી, કરનારા શુભ જાણું; મિત્ર ખરા તે જાણવા, કુડા પુષ્પ સમાન ૩૯
વિવેચનઃ—જે લોકો ગતમાં પોતાના મિત્રનાં વખાણ કરે છે તેના સદ્ગુણી ને પ્રકાશમાં લાવે છે, અને ચામેર તેની કીર્તિને પોતાની પ્રીતિ એવી જાણી ફેલાવા પ્રયત્ન કરે છે તેવા મનુષ્યે સુપાત્ર હાય છે, ગુણી હોય છે, કારણ કે તે ગુણને ગ્રહણ કરનારા હોય છે. વળી તે સાથે તેની મશસા પણું કરે છે. ગુરુ મહાસજ આવા મનુષ્યને સુગી પુષ્પ સાથે સરખાવે છે.. જેવી રીતે પુષ્પ પાતાની કળીઓથી મનુષ્યને સુગધી આપ્યા વગર રહેતુ નથી તેવી તેવી રીતે સજ્જન મનુષ્યા, સજ્જનતાને મરણ થયત છેડતા નથી. સત્યની લેવડદેવડને જેઆના વ્યાપાર છે. ગુણ રૂપ રત્ના શરીર મુઠ્ઠીશ્માં બિરાજતા આત્મદેવના આભૂષણ અર્થે જે સગ્રહ કરે છે, જ્યાં સત્યનું સન્માન છે અને અસત્યને તિલાંજલિ
આપવામાં
For Private And Personal Use Only