________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
મિત્રમૈત્રી.
कारणान्मित्रतां याति । कारणाधाति शत्रुताम् । तस्मान्मित्रत्वमेवात्र, योज्यं वैरं न धीमता ॥ उपकाराच लोकाना, निमित्तान्मृगपक्षिणाम् । भयाल्लोभाच मूर्खाणां, मैत्रीस्याह र्शनात् सताम् ।। यस्य न ज्ञायते वीर्य, न कुलं न विवेष्टितम् । न सेन संगतिकुर्या-दित्युवाचं बृहस्पतिः ॥ न यस्य चेष्टितं विद्या-न कुलं न पराक्रमं ।
न तस्य विश्वसेत् प्राज्ञो-यदीच्छेरछ्यमात्मनः॥ ઉપર્યુક્ત કેને ભાવાર્થ મનમાં અત્યંત વિચારીને વિવેકીજેને મિક્સ કરવા જોઈએ. સુમિત્રનાં લક્ષણોનો પરિચય કર્યા વિના મિત્રતા કરવાથી પશ્ચાત્તાપ થાય છે. હદયના શૂન્ય બનીને કઇ પર એકદમ વિશ્વાસ ન મૂક જોઈએ. જેને મિત્ર કરવાને હેય તેનું ભૂતકાલીન જીવનચરિત જાણવું જોઈએ. કેટલાક શત્રુના કટેટી પિતાના મિત્ર બનીને હિતસ્વી બનીને પિતાની પ્રવૃત્તિને-હીચાલને જાણી લેઈ તે શત્રને જણાવે છે. માટે મિત્ર કર્યા પૂર્વે મિત્રો બનનારાએને ઘણે પરિચય કર જોઈએ. દુર્જનને તે સ્થાનને ત્યાગ કરીને પણ સંગ ત્યજ જેઈએ કહ્યું છે કે –
हस्ती हस्तसहस्रेण । शतहस्तेन वाजिनः.
शृविणो दशहस्तेन । स्थानत्यागेन दुर्जनः ।। બને ત્યાં સુધી ઘણા કાલને પૂર્ણ પરિચય કર્યા વિના આયુષ્ય, લક્ષમી, ગૃહછિદ્ર, મંત્ર, ઔષધ, મિથુન, દાન, માન અને અપમાનની વાત મિત્રને પણ કહેવી નહીં. કહ્યું છે કે –
आयुर्वितं गृहच्छिद्रं । मंत्रमौषध मधुने । दार्म मानापमानौष । नव मोयानि कारयेत् ॥
For Private And Personal Use Only