________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૮૩
અપ ઈ
-
કંટકસમ મિત્રને ત્યાગ કરે જઈએ. દુર જનેની મિત્રતા, પગ પગ દુઃખ દેનાર; કટક વૃક્ષો સંગતે વાગે કાંટા ધાર. ૪૯
વિવેચન –જગતમાં નીચ મનુષ્યની સંગતિ ડગલે ને પગલે અને દેનારી છે. જેમ કાંટાની સોબતથી કાંટા વાગ્યા વગર રહેતા નથી તેમ નીચ મનુષ્યની સંગતિ, નીચતા પ્રકટાવી દુઃખને દેનારી નીવડે છે. નીચ મનુષ્યની સંગતિ માટે આગસ્ટાઈન નામે ધર્માધ્યક્ષ કહે છે –
“ Bad company is like a nail driven in to a post, which after the first and second blow, may be drawn out with little difficulty, but being once driven up to the head, the pincers cannot take hold to draw it out, but which can only be dono by the destruction of the wood. ”.
* કુસંગ એ એક લાકડાના થંભમાં બેસાડેલા લેઢાના ખીલાની તુલ્ય છે, એ ખીલા ઉપર પહેલો અને બીજે ઘા માર્યા પછી તેને પાળે કાઢી લેવો હોય તે તે થેડી પરાકાષ્ટાએ નીકળી શકે, પણ એકવાર તેને માથે બુક સજજડ બેસાડ્યા પછી પાછો કાઢવા હોય તે પછી સાણસીની પકડમાં પણ આવી શકતું નથી, અને તે લાકડું ભાગ્યા સિવાય તે પાછે નિકળનાર નથી. માટે નીચેની મિત્રતા ઉડાં મૂળ ઘાલી ન બેસે તે માટે સાવચેતી રાખી જલદી તેવી મિત્રતાને ટાળવા પ્રયત્ન આદર. જેવી રીતે કાગડાની સેબતથી હસલાને સહેવું પડે છે તેવી રીતે તેવા મનુષ્યની સેબતથી સાજનને અમવું પડે છે. કદાપિ દુર્જન મિત્ર વિદ્યાથી અલંકૃત હેય તે પણ તેને ત્યાગ કર. મણિથી અંલકૃત સર્પ શું ભયંકર નથી?
ફાંટાળાં વૃક્ષની પાસમાં રહેતાં બહુ સાવચેતીથી જુત્તા વગેથિી રહેવું પડે છે. કાંટાળા વૃક્ષને કાંટા લગાડવાને ધર્મ” છે માટે
For Private And Personal Use Only