________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૪
મિત્રમૈત્રી.
તેની પાસે એસતાં ઉઠતાં બહુ સાવધાનતા રાખવી. સારાં વૃક્ષા પાસે કાંટાળાં વૃક્ષ હોય છે. કાંટાળાં વૃક્ષને ઉછેરવાની મહેનત કરવી પડતી નથી. તેમ `દુન મિત્રાને મેળવતાં મહેનત પડતી નથી, શાક ચિંતા દુઃખ વગેરે ન થાય એવી રીતે દુનાની સાથે વવામાં કાળજી રાખવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરદેશી થુવરસબ કુમિત્રના ત્યાગ કરવો જોઇએ.
પરદેશી થુવર સમે, મિત્ર કરતાં દુઃખ, ભર્યે હણી મૃત્યુ કરે, મળે ન કયારે સુખ.
પ
વિવેચનઃ—જે મનુષ્યો પરદેશી થુવર જેવા છે, તેઓની સાથે મૈત્રી કરવામાં આવે તો દુઃખને દેનારા થાય છે. પરદેશી થુવરના કાંટાના એવા સ્વભાવ છે કે જો તેના એક પણ કાંટા વાગ્યા હોય, અને જો તેને કાઢવાના પ્રયત્ન કરવામાં આવે તે! અહાર નિકળવાને અદલે ઉંડા ને ઊંડા પેસે છે, અને દુઃખને દૂર કરવાને બદલે દુઃખને વધારનાર થાય છે. પરદેશી થુવર સમાન મિત્ર કરતાં દુઃખ પડે છે. પદેથી થુવર સમમિત્ર, પ્રસગે વિરૂદ્ધ પડીને હૃદયના મ હણીને મૃત્યુ સમપે છે, તેવા મિત્રથી પગલે પગલે દુઃખ થાય છે, પણુ ક્યારે સુખ મળતું નથી. ગુજરાત વગેરે દેશમાં પરદેશી ચુવરની ઘણી ઉત્પત્તિ છે. દેશી શુવર કરતાં પરદેશી થુવર તો બહુ વસમા હોય છે. દેશી યુવરના કાંટા જે પગમાં ઉડો પેસી ગયા હોય છે તો છ માસના ખાટલા આવે છે. પરદેશી થુવરનાં ફ્લાને ઢેડ લેકે વગેરે નીચજાતિ ખાય છે. પરદેશી થુવર સમા મનુષ્ય બહુ ફ્લેશી ડાય છે. તેની સાથે સજ્જન સ તાષી મનુષ્યેાના મેળ આવતા નથી. પરદેશી થુવરના જેવા ક‘ટક મનુષ્ચાને મિત્ર ન કરવા જોઇએ. પરદેશી થુવરના વાડને સ્થાને ઉપયાગ થાય છે, તેમ તેવા મનુષ્યાના મિત્રાની ગામાં વાડના સ્થાને ઉપયોગ કરવાની જરૂર છે પરરંતુ તેઓને મિત્ર રૂર નથી. આધ્યાત્મિકદષ્ટિએ રીદ્રપરિણામને પરદેશી થુવર બનવાના હિંસાનુખ રિદ્રધ્યાન, મૃષાનુખ ધીરા ધ્યાન,
For Private And Personal Use Only