________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી,
પ્રવૃત્તિ થયા કરે છે. પ્રમાણિકતામાં વિશ્વાસ હોય છે. વિશ્વાસે જગતું વ્યવહાર વધે છે. જગતજનની તેથી પ્રીતિ મેળવવા, કાર્યમાં સરળતા ઈચ્છવા માટે પ્રમાણિકતારૂપ ગુણમિત્રને સંગ સુખદાચિક છે. આ ઉપરાંત મિત્ર વાતને વિસામે બને છે. હૃદયનું દુઃખ વિશ્વાસ અને સલાહકાર મિત્રને કહેવાથી જીવને ઠંડક વળે છે, અત્તરની દાહર્તા ઠંડી પડે છે, સાચો મિત્ર દુઃખમાં પિતાના મિત્રને હીંમત આપી દુઃખ નિવારણ કરે છે, અને તનમનધનનું સ્વાર્પણ કરી દુઃખી મિત્રને દીલાસે આપે છે. ધન્ય છે તેવા મિત્રને ને ધન્ય છે તેને મની મેત્રીને. જે મન, વચન અને કાયાથી મિત્ર પ્રમાણિક હોય છે તેને વિશ્વાસ આવે છે. હાલમાં પ્રમાણિકતાને મેટા ભાગે વિશ્વમાંથી નાશ થતું જાય છે. અપ્રમાણિક મનુષ્યને રાફડે ફાટેલે છે. જેઓ બેલ્યા પ્રમાણે વર્તતા નથી. જેઓ બેલીને પછીથી કહે છે કે અમે તે બોલ્યા જ નથી. જેઓ પિતાના શબ્દની કિંમત સમજતા નથી. તેઓની પ્રમાણિકતા ઉપર પૂળે ફરે છે. ધનની પ્રાપ્તિ થઈ શકે છે. ઈલ્કાબની પ્રાપ્તિ કરી શકાય છે. પ્રામાણ્ય જીવન વિના જીવવું તે ન જીવ્યા બરાબર છે. મિત્રેમાં, શેઠેમાં, રાજાઓમાં અને છેવટમાં એક ગરીબમાં ગરીબ મનુષ્યમાં પણ પ્રામાણ્યગુણ હોય છે તે તે પિતાની કિંમત આંકી શકે છે અને દુનિયામાં કર્મચેગી થવાને લાયક બની શકે છે. પ્રમાણિક મનુષ્યથી ધર્મની સિદ્ધિ કરી શકાય છે. વ્રત, તપ, જ૫ અને પૂજા વગેરેને પ્રમાણિકતામાં સમાવેશ થાય છે. પ્રમાણિકતા વિના સાધુનો વેષ પહેરવાથી, માળા પહેરવાથી, ચિલ્લાઓ કરવાથી, ચપવિત, ધારણ કરવાથી કંઈ વળતું નથી. ગમે તે ધર્મના મનુષ્ય હોય પરંતુ જે તે અપ્રમાણિક છે તે તેનામાં કોઈ જાતને ધર્મ પ્રગટ નથી. ઈત્યાદિ વિશેષ હકીકત તો પ્રતિજ્ઞા પાલનના વિવેચનમાં છે ત્યાંથી તે બાબતનું અવકન કરવું. કહેવાને સાર એ છે કે પ્રમાણિકતા પ્રાપ્ત કર્યા વિના કેઈ મિત્ર બની શકતું નથી. પ્રમાણિકતા વિના રૂપાળા રંગીલા મનુષ્યની એક કેડીની પણ કિંમત નથી તે પછી તે મિત્ર બનવાને તે કયાંથી લાયક બની શકે વાર? પ્રમાણિક મિત્રની પ્રાપ્તિથી પ્રભુની પ્રાપ્તિ કરી શકાય છે એમ
For Private And Personal Use Only