________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
સંગ કરનાર સુશિષ્ય હોય છે. ગુરૂની નિન્દાને કદાપિ સુશિષ્ય સાંભળતું નથી. ઉપર્યુંકતગુણુવિશિષ્ટ શિષ્ય પોતાના ગુરૂને સુખ આપે છે, અને કુશિષ્ય પિતાના ગુરૂને પગલે પગલે દુઃખ આપે છે. તે પ્રમાણે સુમિત્ર સુખ આપે છે અને કુમિત્ર દુખ આપવા સમર્થ થાય છે
બહુસંગતિવાસથી મિત્રની પરીક્ષા કરવી. માટે મિત્ર પરિક્ષીએ, કરી બહુ સંગતિવાસ, દિલ ના દઇએ એકદમ, જે જીવ્યાની આશા ૪૮
વિવેચન –તે માટે જે જીવન સુખમય બનાવવું હોય તે જેની સાથે મિત્રગ્રથિએ ગુંથાએ તેને તમારૂ હૃદય એકદમ પરીક્ષા કર્યા વિના સેંપશે નહીં. પ્રથમથી જ તેનામાં પૂર્ણ વિશ્વાસ રાખશે નહીં. તેની સાથે પુષ્કળ સંબંધમાં આવી તેની ઉચ્ચતા અને નીચત્યને અનુભવ લેવા જોઈએ, અને જ્યારે તે વિશ્વાસુ મિત્ર તરીકે રહેવા લાયક છે એમ જણાય ત્યારે હૃદયનાં દ્વાર ખુલ્લા કરી યોગ્ય બાબતેનું તેની સન્મુખ ખ્યાન કરવું.
મિત્રની પરીક્ષાઓ અનેક પ્રકારે થાય છે. મિત્ર પોતાની આગળ જેટલું બોલે છે તેટલું સાચું છે કે કેમ? તેની આનગીમાં તાપક્ષ કરવી. પિતાના મિત્ર સત્યવક્તા છે કે અસત્યવક્તા છે તેની અનેક આમતે વડે તપાસ કરવી. પિતાના વિના અન્ય મનુષ્યના સંસર્ગમાં આવીને તે કેવા વિચારે જણાવે છે? તેના અન્ય મિત્રો આગળ પિતાના માટે કે અભિપ્રાય ધરાવે છે? તેની પરીક્ષા શાહ તેતી
આગળ પિતાનું બુરૂ બોલે એવા મજુમે શહેવાલ અને જગત તેઓની સાથે કેવી રીતે કરે છે તેની તપાસ રાખી. તેની માતાજી ગોઠવાલા મનુષ્ય કેવા વિવાળા અને કેવા આચારળ છે તેને અનુભવ કરે. મિત્ર થવા આવેલ મનુષ્ય બોલ્યા પ્રમાણે આશાં મૂકી બતાવનાર છે કે ફક્ત તડાકા મારનાર છે ? તેને અનુલાવ લે. મિત્ર બનવા આવેલ મનુષ્યમાં પણ ડહાપણ કેટલું છે અને તે પિતાના પ્રતિપક્ષીઓ સાથે કેવી રીતે વર્તે છે તેને આનમાં
For Private And Personal Use Only