________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
=
=
=
=
=
- દુજન સાથે મિત્રતા કે પ્રીતિ કઈ કરવી નહિ, કેમકે દુર્જન અંગારા જેવું છે. અંગારે હોય તે બાળે છે અને એલવાય છે તે હાથ કાળા કરે છે.
દુર્જન મનુષ્ય દાંભિક ડોળની મીઠી છાયામાં જનસમાજને લોભાવી વિશ્વાસે મારે છે. માટે ગુરૂમહારાજ કહે છે કે એવા મનુ
ને દિલની વાત કદાપિ કહેવી નહિ અને કઈ કાળે પણ તેવાઓની સંગતિ કરવી નહિ. દુર્જન મનુષ્યની જીભના અગ્રભાગમાં મધ છે પણ હૃદયમાં હળાહળ ઝેર વસેલું છે એવું ધ્યાનમાં રાખી અળગા રહેવું સુખકર છે.
દુષ્ટ જને મિત્ર બની જેનાથી કઈ આગળ ચહ્યો હોય છે તેને પ્રથમ નીચે પાડે છે. કહ્યું છે કે –
लब्धोत्साहोनीचः । प्रथमतरं स्वामिनं पराभवति । भूमिरजोरथ्यादा वुत्थायकमेवसंवृणुते ॥ वक्राः काटस्निग्धा मलिनाः कर्णान्तिके प्रसज्जन्तः कं न मेदयति सखे खलाश्चगणिकाकटाक्षाश्च ।।
મર્મ હણનારા મનુષ્ય ઘણુ યુકિતબાજ અને ચંચળ સ્વાથિક ચિત્તવાળા હોય છે. રજપૂત રાજાઓએ મર્મ હણનારા મનુષ્યથી પડતીને પ્રારંભ દે છે. નિર્બલ નીચમનુષ્ય જેઓ હેય છે તે એનું જે ખરેખર પારકાં મર્મ હણવામાં રહેલું છે. નીતિશાસ્ત્રકારે જણાવે છે કે ઘણા વર્ષના અનુભવી અને આત્મસ્વરૂપ બનેલા કસાપેલા મિત્રે વિના અને કદાપિ દિલની વાત જણાવવી નહીં. મનુગેના સ્વભાવનું અધ્યયન-અનુભવ કર્યા વિના અનેક મનુષ્ય હંગાય છે. મનુષ્યના હૃદયની પાસમાં ઘણું વસ્યાં વિના તેના હૃદયના વિચારેને પારખી શકાતા નથી. વિશ્વમાં ભેળા. રહેવાથી અનેક ઠેકરે ખાવી પડે છે. વિશ્વમાં ધર્મપુસ્તકમાં લખ્યા પ્રમાણે સર્વમિ મનુષ્ય હેતા નથી, ભટે મનુષ્યના સહવાસમાં રહીને તેઓને અનુ
For Private And Personal Use Only