________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
મિત્રમૈત્રી.
મિત્રાના ભેદોને જે જાણી શકે છે અને મિત્રધર્મ પાળવા જે ચાગ્ય છે તે મિત્ર થવાને ચોગ્ય છે. જેમ મૂઢ મનુષ્યમિત્ર થવાને યોગ્ય નથી, તેમ રાજા મિત્ર થવાને યોગ્ય નથી. કાઈ ઠેકાણે તે એમ જણાવ્યુ છે કે, મિત્ર થવાને ભૂપતિ અને યતિ એ લાયક છે. % મિત્ર મૂતાં તિાં, ા માર્યા વ્રુક્ષી વાવીયા રાજાએ સર્વે એક સરખા હાતા નથી તેથી સુજ્ઞ પ્રમાણિક રાજાઓને મિત્રથવાને તો પૂરેપૂરી યોગ્યતા છે. ચતિ, સન્ત, સાધુ તે આ વિશ્વમાં સર્વ જીવાના મિત્ર છે. મિત્રતાની ઉત્પત્તિ કરનારા સાધુઆ, યતિયા છે. મૈત્રીને આચારમાં મૂકીને વિશ્વજીવાને મૈત્રીના પાઠ ભણાવનારા મુનિયાની જેટલી પૂજ્યતા કહીએ તેટલી ન્યૂન છે. खामि सवजी सब्वे जीवा खमंतु मे । मित्तीमे सब्वजविसु । वेरं માં ન મેળ૬ ॥ ઇત્યાદિ સૂત્રેાના ઉત્પાદકે મુનિયા છે. વિશ્વજીવાના ભાવ મિત્ર તરીકે યતિયા છે, તેથી તેમના સમાગમમાં આવનારા હૈજારા દુના પણ સુધરી જાય છે, અને સજ્જના અને છે. કેટલાક દુના એવા હોય છે કે તે દુર્લબ્ધ અને અભવ્ય હાવાથી સાધુઓના સમાગમમાં આવ્યા છતાં તેના મેહ નષ્ટ થતા નથી, તેઓ આસુરીવૃત્તિયાને ત્યાગ કરી શકતા નથી. આ સંબધી વિશેષ વિચારતા ગુરૂગમથી લેવા ચેાગ્ય છે. ન્હાના મુખે મોટી સિદ્ધાંત જેવી વાત કરવાને હું લાયક નથી. તેથી આ સંબધી વિશેષ સ્વરૂપ મહા જ્ઞાની ગુરૂ પાસેથી અનુભવવું. અત્ર કથ્યુસાર એ છે કે મૂઢ મનુષ્યા મિત્ર થવા 'ચોગ્ય અધિકારી નથી.
કેનાથી મૈત્રી કરતાં ચેતતા રહેવુ જોઇએ તે જણાવે છે.
અન્યા લૂલાકાણીઆ, અપલક્ષણુ ભડાર, મિત્ર કરતાં ચેતજો, નિર્દય જન અવતાર.
૩૫
વિવેચનઃ—જે મનુષ્ય ચક્ષુએ અંધ હોય છે, વળી જે પગે લૂલા હાય છે અને જે એક આંખે ખાડો હોય છે વા કાણા હોય છે એવા ત્રણે મનુષ્યોના પ્રાયઃ વિશ્વાસ
રાખવા નહિ, કહેવત છે કે
For Private And Personal Use Only