________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
મિત્રમૈત્રી. : ~- ~~-~~- ~
મિત્રો એવા કરવા જોઈએ કે જેથી પોતાના દોષોને નાશ થાય. જેઓની સંગતિથી દેની વૃદ્ધિ થાય અને આત્મશક્તિને નાશ થાય તેમજ કોઈના ભલામાં ભાગ ન લેવાય તથા જેનાથી દુબુદ્ધિ પ્રગટે એવા કુમિત્રે ન કરવા જોઈએ. તન, મન, ધનની ખુવારી, જેનાથી થાય એવા મિત્ર ન કરવા જોઈએ. ઉદ્ધત, ઉછુખલ મિત્રે કરવાથી પિતાની પ્રતિષ્ઠામાં હાનિ આવે છે અને સેબત તેવી અસર થાય છે. જેઓ માબાપના શત્રુ બન્યા હોય, ગુરૂઓના શત્રુ બન્યા હોય તેવા મનુષ્ય મિત્ર કરવા લાયક નથી; કારણ કે જેઓ ઉપકારી માબાપ અને ઉપકારી ગુરૂઓને ઉપકાર ભૂલી ગયા હોય છે, તેઓની સંગતિથી પિતાનામાં તેવી દુર્મુદ્ધિ ઉત્પન્ન થાય છે. અજ્ઞાની મિત્રે, શરીરયંત્રમાં ફક્ત શ્વાસ લેનારા મૂઢ મિત્રે ભલે લક્ષમીવત હોય, સત્તાધિકારી હોય પણ તેવા મિત્રોથી સ્વાત્મ સુખ પ્રાપ્ત થતું નથી તેમજ તેના મિત્રેથી પિતાની આત્મશક્તિમાં વૃદ્ધિ થતી નથી. હિતોપવાંસવુ નૈ મૂર્વી હિતા, વાળ હત જ્ઞાવિક વળા નક્ષતઃ II પંડિત શત્રુ સારે પરંતુ મૂર્ખ મિત્ર સારે નહીં. રાજાના વાનર મિત્રે રાત્રિના વખતમાં શાચ્યાના ઉપર પાટડે ચઢેલા સર્ષની છાયા રાજાના ઉપર પડી તેથી તેને સાચે સર્પ ધારીને તરવારને ઘા કરવા ધાર્યો પરંતુ પંડિત ચાર ત્યાં ચેરી કરવા આવ્યું હતું તેણે રાજાને બચા માટે વિદ્વાન-જ્ઞાની અને સદાચરણ મિત્રો કરવા જોઈએ કે જે ખરા વખતે ખપમાં આવે. જ્ઞાની, સમયજ્ઞ, વિવેકી મિત્રો પિતાના મિત્રના દેને બોધ આપીને ટાળે છે. તેને પિતાના જેવું બનાવે છે. ગદ્ધાની પેઠે મૂર્ખ મિત્ર લાતંલાતા આવે છે. માટે ગુણજ્ઞાની મિત્ર કરવું જોઈએ કે જે આપત્તિમાં સહાધ્ય કરે અને દેને ટાળી ગુણી કરે.
પ્રાણને પણ સજજન મિત્ર, કદિ હ કરતે નથી. મિત્ર દ્વાહ ના આચરે, પ્રાણુને પણ જેહ; મિત્ર ખરે તે જાણુ, સજનતાનું ગેહ. ર૩ વિવેચન –જે મનુષ્ય પ્રાણ જતાં સુધી મિત્ર સાથે ફ્લેશ
For Private And Personal Use Only